બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / chhaya kapil sharma and guru randhawa song alone got millions of views as soon as it was released

બોલીવુડ / કોમેડિયન કપિલ શર્મા બન્યો સિંગર: ગુરુ રંધાવા સાથેનું ગીત થયું રીલીઝ, યોગીતાએ ખેંચ્યું સૌ કોઈનું ધ્યાન

Premal

Last Updated: 05:09 PM, 10 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કપિલ શર્મા અને ગુરૂ રંધાવાનુ મોસ્ટ અવેટેડ સોન્ગ અલોન રીલીઝ થઇ ગયુ છે. ગીતના વીડિયોમાં યોગિતા બિહાની બધાનુ ધ્યાન ખેંચી રહી છે.

  • રીલીઝ થતા જ છવાયુ કપિલ શર્મા અને ગુરૂ રંધાવાનુ ગીત 'અલોન'
  • ગીતના વીડિયોમાં યોગિતા બિહાનીએ બધાનુ ધ્યાન ખેંચ્યું
  • આ ગીતથી કપિલે સિંગર તરીકે કારકિર્દીની નવી શરૂઆત કરી

કપિલ શર્મા અને ગુરૂ રંધાવાનુ મોસ્ટ અવેટેડ સોન્ગ 'અલોન' રીલીઝ

નવા ટેલેન્ટને ઓળખવા અને તેને લોન્ચ કરવા માટે ઓળખાતા ભૂષણ કુમારે કપિલ શર્માનુ ડેબ્યુ સિંગલ અલોન રીલીઝ  કરી દીધુ છે. આ ગીતથી કપિલે સિંગર તરીકે પોતાની કારકિર્દીની નવી શરૂઆત કરી છે. 'અલોન' રીલીઝ પહેલા જ ઈન્ટરનેટ પર છવાયુ હતુ અને હવે જ્યારે આ હાર્ટ બ્રેક સોન્ગ સામે આવી ગયુ છે તો આ સિંગલ્સની દુનિયામાં કપિલ માટે મહત્વનુ પગલુ સાબિત થઇ શકે છે. આ સાથે આ ગીતમાં તેમણે પહેલી વખત પૉપ સ્ટાર ગુરૂ રંધાવાની સાથે કામ કર્યુ છે. 

'અલોન' ગીતમાં કપિલ શર્મા અને યોગિતા બિહાની વચ્ચે સુંદર કેમેસ્ટ્રી

અલોન ટી-સીરીઝ દ્વારા પ્રસ્તુત ઈમોશનલ હાર્ટબ્રેકિંગ સોન્ગ છે, જે કપિલ શર્મા અને યોગિતા બિહાનીની વચ્ચે એક સુંદર કેમેસ્ટ્રીને દર્શાવે છે. આ ગીતમાં ગુરૂ રંધાવા પણ દેખાઈ રહ્યાં છે. ગીતનો વીડિયો એટલો સારો છે કે ગીત રીલીઝ થતા તેને 17 લાખથી વધુ વખત જોવામાં આવ્યુ છે. ગીતના વ્યુજ સતત વધી રહ્યાં છે. 

સંજયે આ ગીતનુ મ્યુઝીક પ્રોડ્યુસ કર્યુ

ગુરૂ અને કપિલના અવાજમાં ગાવવામાં આવેલા આ ગીતને ગુરૂએ કમ્પોઝ અને લખ્યું પણ છે, જ્યારે સંજયે આ ગીતનુ મ્યુઝીક પ્રોડ્યુસ કર્યુ છે. મનાલીની પ્રાકૃતિક સુંદરતામાં દર્શાવવામાં આવેલા આ ગીતને ગિફ્ટીએ ડાયરેક્ટ કર્યુ છે. 

કપિલ શર્માનો સાથ મેળવીને ખૂબ ખુશ છીએ: ભૂષણ કુમાર

ભૂષણ કુમારનુ માનવુ છે કે અમે આ ગીત માટે કપિલ શર્માનો સાથ મેળવીને ખૂબ ખુશ છીએ. જેની ગાયન પ્રતિભાથી આખી દુનિયા વાંકેફ છે. કપિલની સાથે આ ગીતમાં ગુરૂ રંધાવાથી સારો કોઈ ગાયક હોઈ શકે નહીં. કારણકે ઑન કેમેરા અને ઑફ કેમેરા બંનેની વચ્ચે એક અદભૂત બોન્ડીંગ છે અને બંનેએ યોગિતા બિહાની સાથે મળીને સારું કામ કર્યુ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ