બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Daily Horoscope / Chance of gain, financial aspects will be strong, see today's horoscope

9 માર્ચ / આ રાશિના જાતકોનો આજનો દિવસ સુધર્યો, શનિદેવના આશીર્વાદ બદલશે કિસ્મત, જુઓ રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:15 AM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાંગ
09 03 2024 શનિવાર
માસ મહા
પક્ષ વદ
તિથિ ચૌદસ
નક્ષત્ર શતતારા
યોગ સિદ્ધ
કરણ શકુની
રાશિ કુંભ (ગ.સ.શ.ષ.)

મેષ (અ.લ.ઈ)
આ રાશિ જાતકોને કામકાજમાં પરિસ્થિતિ સુધરતી જણાશે તેમજ નોકરી-ધંધામાં સારી તકો મળશે અને કોઈપણ જાતના વ્યસનોથી દૂર રહેવું, સંતાનો બાબતે સામાન્ય ચિંતા રહેશે

વૃષભ-(બ.વ.ઉ)
મકાન-વાહનને લગતા સુખમાં વધારો થશે અને બચત કરી નાણાકીય વ્યય રોકશો તેમજ કુટુંબમાં સામાન્ય સ્વાર્થનો ભાવ જણાશે, કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી

મિથુન (ક.છ.ઘ)
શારીરિક અને માનસિક થાક અનુભવશો અને આર્થિક પરિસ્થિતિ સમતોલ કરી શકશો તેમજ નકારાત્મક વિચારોને મનથી દૂર રાખો, ખાવાપીવામાં કાળજી રાખવી

કર્ક (ડ.હ)
કર્ક રાશિના જાતકોને અસંતોષની લાગણી રહ્યા કરશે તેમજ આર્થિક પાસુ મજબૂત બનશે અને સ્નેહી સ્વજનોની મુલાકાત પ્રસન્નતા આપશે, ગૃહસ્થજીવનમાં સાનુકૂળતા જણાશે

સિંહ (મ.ટ)
સિંહ રાશિના જાતકોને સારા અને સાચા ખર્ચામાં ધન વ્યય થાય તેમજ વિદેશથી મોટા લાભની સંભાવના અને ભાગીદારો સાથે મતભેદ જણાય, ક્રોધ,ચંચળતા ઉપર સંયમ રાખવો

કન્યા (પ.ઠ.ણ)
આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે અને દામ્પત્ય જીવનમાં શાંતિ જણાશે તેમજ આપના પ્રભાવ અને વર્ચસ્વમાં વધારો થશે, તણાવ અને ટેન્શનથી દૂર રહેવું

તુલા (ર.ત)
તુલા રાશિના જાતકોને હરિફાઈવાળા કામમાં વિજય થશે તેમજ કરેલી મહેનત ફળદાયી બનશે અને સાસરાપક્ષથી લાભ મળશે, વ્યર્થ દોડાદોડીથી દૂર રહેવું

વૃશ્ર્વિક (ન.ય)
પારિવારિક જીવન સુખમય રહેશે અને સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો તેમજ કામકાજમાં વૃદ્ધિ થશે, આવકના નવા સાધનો પ્રાપ્ત થશે

ધન (ભ.ધ.ફ.ઢ)
રોજગારીની નવી તકો મળશે અને કામમાં આનંદની અનુભૂતિ થશે તેમજ ધાર્મિક કામમાં મન લાગશે, મોસાળ પક્ષે લાભ મળશે

મકર (ખ.જ)
ધંધાકીય યોજનાઓ સફળ બનશે અને મોટા ભાઈથી સહયોગ મળશે તેમજ કારણ વગરના વાદ-વિવાદથી બચવું અને આર્થિક લાભ સામાન્ય જણાશે

કુંભ (ગ.શ.ષ.સ)
માનસિક સાધારણ પરેશાની રહેશે અને કામકાજમાં નિષ્ફળતાથી બચવું તેમજ ધંધાકીય સફળતામાં અવરોધ જણાશે, આર્થિક બાબતે સામાન્ય પરેશાની રહેશે

મીન (દ.ચ.ઝ.થ)
વ્યક્તિગત ઓળખાણ લાભ કરાવશે અને નાના-મોટા રોકાણ કરવામાં સમય શુભ છે તેમજ નોકરી-ધંધામાં ઉન્નતિ જણાશે, તબિયત બાબતે અનુકૂળતા જણાશે

વાંચવા જેવું: ભારતના આ મંદિરમાં આવેલા છે 1 કરોડ શિવલિંગ, જ્યાં માનતા પૂર્ણ થતા લોકો જાતે શિવલિંગ કરે છે પ્રસ્થાપિત

શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12:33 થી 3:54 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9:00 થી 10:30 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ