બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / celebrities ananya panday cousin alanna panday glamorous photos

Bold અંદાજ / અનન્યા પાંડેની બહેને પણ બતાવી ગ્લેમરસ અદાઓ, દરિયા કિનારે કર્યું ફોટોશૂટ, જુઓ Photos

Premal

Last Updated: 05:59 PM, 5 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાની તસ્વીરો દ્વારા હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી અલાના પાંડેની ફરીથી હોટ તસ્વીરો સામે આવી છે. જેને જોઇને તેના ચાહકો પાણી પાણી થઇ ગયા છે.

  • અલાના પાંડેની ફરીથી હોટ તસ્વીરો સામે આવી
  • બોલ્ડ તસ્વીરો જોઈને ચાહકોના મનમાં લાગી આગ
  • દરિયા કિનારે ખૂબ હોટ મુદ્રામાં જોવા મળી રહી છે

અલાના પાંડેની હોટ તસ્વીરો સામે આવતા ચાહકો થયા ખુશખુશાલ

બોલીવુડ અભિનેતા ચંકી પાંડેની ભત્રીજી અને અનન્યા પાંડેની પિતરાઈ અલાના પાંડે તેની ગ્લેમરસ અદાઓને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. અલાના પાંડે ભલે ફિલ્મી દુનિયાનો ભાગ નથી. પરંતુ સોશિયલ મીડિયા દ્વારા લાઈમલાઈટમાં રહેવાની કોઈ તક છોડતી નથી. તે ઈન્સ્ટાગ્રામ પર હંમેશા પોતાની બોલ્ડ તસ્વીરો શેર કરતી રહે છે, જેનાથી તે ખૂબ ચર્ચામાં રહે છે. એક વખત ફરીથી તેની બોલ્ડ તસ્વીરો સામે આવી છે. 

બિકિની લુકમાં અલાનાનો અંદાજ હોશ ઉડાવનારો 

અલાનાએ હાલમાં બિકિની લુકમાં અમુક તસ્વીરો શેર કરી છે, જેમાં તેનો અંદાજ હોશ ઉડાવનારો છે. આ તસ્વીરોમાં જોઇ શકાય છે કે અલાના દરિયા કિનારે ખૂબ હોટ મુદ્રામાં જોવા મળી રહી છે. જો કે, અવાર-નવાર તેની આ તસ્વીરો સામે આવતી રહે છે. આ સાથે તે પોતાના મંગેતરની સાથેની તસ્વીરો શેર કરતી રહે છે. અલાનાના મંગેતરનુ નામ આઈવર મેક્રે છે, જે એક ફિલ્મના ડાયરેક્ટર છે. બંનેએ નવેમ્બર 2021માં સગાઈ કરી હતી.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ