બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / CBI files charge sheet against Lalu Rabdi and Tejashwi in land for job scam

કાર્યવાહી / લેન્ડ ફોર જોબ કૌભાંડમાં CBIનું મોટું એક્શન, લાલુ, રાબડી અને તેજસ્વી સામે ચાર્જશીટ ફાઈલ, કયા કયા આરોપ

Kishor

Last Updated: 07:40 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરજેડીના વડા અને પૂર્વ સીએમ લાલુપ્રસાદ યાદવ તથા બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને પૂર્વ સીએમ રાબડી દેવી સામે સીબીઆઇ દ્વારા ચાર્જશીટ દાખલ કરાઈ છે.

  • નોકરીના બદલામાં જમીનના કૌભાંડ મામલો
  • લાલુપ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ અને પૂર્વ સીએમ રાબડી દેવીની મુશ્કેલીમાં વધારો
  • સીબીઆઇ દ્વારા આ ત્રણેય સામે ચાર્જશીટ દાખલ

નોકરીના બદલામાં જમીનના કૌભાંડ મામલે લાલુ પરિવાર અને મુશ્કેલીમાં વધારો થયો છે આ મામલે આરજેડીના વડા અને પૂર્વ સીએમ લાલુપ્રસાદ યાદવ તથા બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ અને પૂર્વ સીએમ રાબડી દેવી પહેલેથી તપાસનો સામનો કરી રહી છે. ત્યારે હવે સીબીઆઇ દ્વારા આ ત્રણેય સામે ચાર્જશીટ દાખલ કરાતા શંકા ઘેરી બની છે.

lalu prasad yadav | VTV Gujarati

18 મેં 2022ના રોજ ફરિયાદ નોંધાઇ હતી

આ પ્રકરણની જાણવા મળતી વિગતો અનુસાર સીબીઆઇ દ્વારા બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાઈ છે. દિલ્હીની કોર્ટમાં સીબીઆઇ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. મહત્વનું છે કે હજુ સુધી સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલ આ આરોપપત્ર પર સનવણીની તારીખ નક્કી કરવામાં આવી નથી. જોકે આ મામલે બાર જુલાઈ દરમિયાન સુનાવણી યોજાઇ તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. બિહારનું આ કૌભાંડ 14 સાલ પહેલાનું છે. જેમાં 18 મેં 2022ના રોજ સીબીઆઈએ ફરિયાદ નોંધાઇ હતી.

અગાઉ ED દ્વારા રૂ. 1 કરોડની બિનહિસાબી રોકડ પણ રિકવર કરાઈ હતી
અગાઉ EDએ બિહાર ઉપરાંત અન્ય શહેરો અને લાલુ પ્રસાદના પરિવારજનો તેમજ સગા સંબંધીઓ અને આરજેડી નેતાઓના સ્થળો પર રેડ પાડી હતી. આ દરમિયાન EDના સબંધિત અધિકારીઓએ દાવો કર્યો કે કે રાગિણી યાદવ સહિત લાલુ યાદવની બે પુત્રીઓના ઘરેથી 70 લાખ રૂપિયા રોકડા અને ઘરેણાં મળી સહિતની વસ્તુંઓ મળી આવી હોવાનું જણાવ્યું છે. તપાસ દરમિયાન તેજસ્વી પ્રસાદ યાદવ આ મકાનમાં રહેતા હોવાનું અને તેનો ઉપયોગ રહેણાક મકાન માટે કરાતો હોવાનું બહાર આવ્યું હતું.કૌભાંડના સંદર્ભમાં તપાસ દરમિયાન ED દ્વારા રૂ. 1 કરોડની બિનહિસાબી રોકડ પણ રિકવર કરાઈ હતી. વધુમાં 1900 યુએસ ડૉલર, 540 ગ્રામ ગોલ્ડ અને 1.25 કરોડની કિંમતના 1.5 કિલો જેટલા સોનાના દાગીના મળી વિદેશી ચલણ પણ જપ્ત 
કરાયું હતું, વધુમાં કેટલાક ગુનાહિત દસ્તાવેજો પણ રિકવર કર્યા છે. અત્યાર સુધીમાં મળેલા 600 કરોડ રૂપિયાના પુરાવામાં રૂ. 350 કરોડની સંપત્તિ, અને રૂ. 250 કરોડના વ્યવહારો બેનામી હોવાનું બહાર આવ્યું હતું.

શું છે EDના આરોપ?

અગાઉ ED તપાસ કરી હતી. આ દરમિયાન EDએ આરોપ લગાવ્યા હતા, કે તત્કાલિન રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવના પરિવાર દ્વારા ગેરકાયદે રેલવેમાં નોકરીના બદલામાં પટના અને અન્ય વિસ્તારોમાં ઘણી જમીનો લઈ લેવામાં આવી છે. તેવું પણ તપાસમાં ખુલ્યું હતું. મહત્વનું છે કે લાલુ યાદવ 2004 થી 2009 સુધી રેલવે મંત્રી રહ્યા હતા આ દરમિયાન લેન્ડ ફોર જોબ સ્કીમ હેઠળ કૌભાંડ કરી અને લાલુ યાદવે રેલવેમાં લોકોને નોકરી આપવાના બદલામાં તેઓની કીમતી જમીન લખાવી લીધી હતી. અધિકારીઓનો દાવો છે કે લાલુ યાદવ અને તેના પરિવાર એ કથિત રીતે 1.05 લાખ ચોરસ ફૂટ જમીન હસ્તગત કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ