બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / car insurance tips know how to choose best car insurance policy

તમારા કામનું / જો તમે પણ ખરીદી રહ્યા છો કાર ઈન્શ્યોરન્સ, તો જરૂર રાખો આ વાતોનું ધ્યાન નહીં તો થઈ શકે છે મોટુ નુકસાન

Arohi

Last Updated: 10:06 AM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Car Insurance Tips: જ્યારે પણ તમે કાર ઈન્શ્યોરન્સ લો તો તેમાં જુઓ કે તેમાં શું-શું કવર થયું છે. જેમ કે- કારને નુકસાન થવા પર કવર, ચોરી કે અન્ય રીતે કારને નુકસાન પહોંચે તો પોલિસી કવર કરે છે કે નહીં. ત્યાર બાદ જ પોલિસી પસંદ કરો.

જો તમારી પાસે કાર છે તો તમે જાણતા જ હશો કે પેપર વર્ક પુરા હોવા કેટલા જરૂરી છે. ગાડીનું આરસી, ગાડીનું પોલ્યૂશન સર્ટિફિકેટ અને ડ્રાઈવિંગ લાયસન્સ જેવા અન્ય દસ્તાવેજ જોઈએ છે. જો તમારી પાસે આ ડોક્યુમેન્ટ નથી તો તમને ટ્રાફિક પોલીસ રોકી શકે છે અને તમારી ગાડીનું ચલણ કપાઈ શકે છે. 

આ બધા ઉપરાંત વધુ એક દસ્તાવેજ છે જે ખૂબ જ જરૂરી છે અને તે છે તમારી ગાડીનું ઈન્શ્યોરન્સ. બસ ધ્યાન રાખો કે તમે જ્યારે પણ પોતાની ગાડીનું ઈન્શ્યોરન્સ કરાવશો તો અમુક વાતોનું ખાસ ધ્યાન રાખો. નહીં તો તમારી સાથે મુશ્કેલીઓ થઈ શકે છે અને તમને ઈન્શ્યોરન્સ મોંઘુ પડી શકે છે. આવો જાણીએ તેના વિશે....

ઈન્શ્યોરન્સ પસંદ કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન 
કવરેજનું રાખો ધ્યાન 

જ્યારે પણ તમે કાર ઈન્શ્યોરન્સ લો તો તેમાં જુઓ કે તેમાં શું-શું કવર થયું છે. જેમ કે- કારને નુકસાન થવા પર કવર, ચોરી કે અન્ય રીતે કારને નુકસાન પહોંચે તો પોલિસી કવર કરે છે કે નહીં. ત્યાર બાદ જ પોલિસી પસંદ કરો. 

આઈડીવી વેલ્યૂ જાણો 
તમે જ્યારે પણ ગાડીનું ઈન્શ્યોરન્સ પસંદ કરો છો તો તેમાં આઈડીવી વેલ્યૂનું જરૂર ધ્યાન રાખો. હકીકતે આ ગાડીની હાલની કિંમત હોય છે. ઘણી પોલિસીમાં તમે તેને ઘટાડી કે વધારી શકો છો. માટે તેનું ધ્યાન રાખો. 

શરતો અને નિયમો ન ભૂલો 
કોઈ પણ પોલિસીને પસંદ કરતી વખતે એક વાતનું ધ્યાન રાખો કે તેના નિયમ અને શરતોને જરૂર જાણો અને વાંચી લો. ઘણી વખત લોકો તેને નજરઅંદાજ કરી દે છે. પરંતુ આમ કરવાથી તમને ક્લેમના સમયે મુશ્કેલીઓ આવી શકે છે. 

વધુ વાંચો: માત્ર 2 હજારની બચતમાં પૂર્ણ થશે કરોડપતિ થવાનું સ્વપ્ન? એ કઇ રીતે, સમજો ગણિત

કમ્પેર કરવું જરૂરી 
જ્યારે પણ તમે પોતાની ગાડીની પોલિસી ખરીદો તો ફક્ત કોઈ એક કંપની પર જ નિર્ભર ન રહો. પરંતુ અલગ અલગ કંપનીઓની પોલિસીની ઓનલાઈન કે ઓફલાઈન તુલના કરી શકો છો. તેનાથી તમે ઓછા ભાવમાં એક સારી પોલિસી પસંદ કરી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ