બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Can wearing a mask for a long time reduce oxygen?

ખાસ વાંચો / શું લાંબા સમય સુધી માસ્ક પહેરી રાખવાથી ઘટી શકે છે ઑક્સિજન?

ParthB

Last Updated: 01:52 PM, 10 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાને લઈ ઘણા લોકો ઘરે બેઠા બેઠા અફવાઓ ફેલાવી રહ્યા છે ત્યારે સરકારે કરી સ્પષ્ટતા

  • એક્સપર્ટ જે કહી રહ્યા છે તે માનો
  • ટ્વિટર હેન્ડલ PIBFactCheck પર આપી સમગ્ર જાણકારી 
  • ઝાડના પાંદડા ખાવાથી અને ગરમ પાણીથી ન્હાવાથી નથી જતો કોરોના 

એક્સપર્ટ જે કહી રહ્યા છે તે માનો
દેશમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ત્યારથી જ બધા એક્સપર્ટની ટીમ અને સરકાર જનતાને કહી રહી છે કે તેઓ ઘરમાંથી બહાર નીકળે ત્યારે બે માસ્ક પહેરીને નીકળે અને ઘરમાં પણ બધા બેઠા હોય ત્યારે બે માસ્કનો ઉપયોગ કરે. કોરોનાની બીજી લહેરે પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવ્યું છે અને દરરોજ લાખો લોકોને સંક્રમિત કરી રહી છે. આ લહેરથી બચવા માટે બે માસ્ક પહેરવા એ સૌથી પહેલો ઉપાય છે. સરકાર અને એક્સપર્ટ લોકો કહી રહ્યા છે કે ઘરમાં બધાની સાથે હોવ ત્યારે અને ઘરમાંથી બહાર નીકળો ત્યારે બે માસ્ક અચૂક રીતે પહેરવા જોઈએ.


 
ટ્વિટર હેન્ડલ PIBFactCheck પર આપી સમગ્ર જાણકારી 
પણ આ નિર્ણય આવ્યાના થોડા જ દિવસમાં સોશ્યલ મીડિયા પર એવા મેસજ વાયરલ થઈ રહ્યા છે કે બે માસ્ક પહેરવાથી શરીરમાં ઑક્સિજન ઘટી જાય છે અને કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધી જાય છે. અને તેનાથી શરીરમાં ગંભીર સમસ્યાઓ સર્જાય છે. અફવાઓ ફેલાવતા સમાચારોની પુષ્ટિ કરનાર ટ્વિટર હેન્ડલ PIBFactCheck આ વાતને ધ્યાનમાં ન્ લેવાનું કહ્યું છે. સરકારે આ મુદ્દે સ્પષ્ટતા કરતાં એક વિડીયો દ્વારા ટ્વિટ કરી છે કે " લોકોએ કરેલ દાવો સાવ ખોટો છે"

 

  
ઝાડના પાંદડા ખાવાથી અને ગરમ પાણીથી ન્હાવાથી નથી જતો કોરોના
સાથે જ તેમણે એક બીજી પણ માહિતી આપી છે કે ઝાડના પાંદડા ખાવાથી કોરોના સંકમિત વ્યક્તિને બચાવી શકાય છે તે વાત પણ સાવ ખોટી છે. સરકારે કોરોનાને લઈને માત્ર જે ગાઈડલાઇન આપી છે તેનું પાલન કરો અને કોરોનાથી બચો. બીજી એક અફવા એ પણ ફેલાઈ છે કે ગરમ પાણીથી ન્હાવાથી તમને કોરોના નથી થતો. જ્યારે હકીકત એ છે કે ગરમ પાણીથી વાયરસ ક્યારેય મરતો નથી. વાયરસને મારવા માટે એક લેબમાં 60 થી 75 ડિગ્રી ટેમ્પરેચર રાખવું પડે છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ