બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Camp will be organized by DEO in schools of Ahmedabad

કેમ્પ / ધો. 10-12ના વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા પહેલાં પોતાના નામ-અટકમાં કરાવી શકશે સુધારો, અમદાવાદમાં યોજાશે 4 કેમ્પ, ફટાફટ નોટ કરી લો આ તારીખ

Malay

Last Updated: 08:08 AM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: વિદ્યાર્થીના નામ, જાતિ અને અટકમાં ભૂલ હોય તો સુધારો થઇ શકશે, ધોરણ 10 અને 12ના બોર્ડના ફોર્મ ભરતા પહેલા 16થી 19 ઓક્ટોબર સુધી યોજાશે કેમ્પ

  • વિદ્યાર્થીઓના નામ-અટકમાં સુધારા માટે યોજાશે કેમ્પ
  • નામ, અટકમાં કોઈ ભૂલ હશે તો થઈ શકશે સુધારા
  • ડીઈઓ દ્વારા અમદાવાદની સ્કૂલોમાં યોજવામાં આવશે કેમ્પ

Ahmedabad News: અમદાવાદમાં આગામી 16 ઓક્ટોબરથી વિદ્યાર્થીઓના નામ, જાતિ અને અટકમાં ભૂલ હોય તો સુધારો થઈ શકશે. અમદાવાદમાં આગામી 16થી 19 ઓક્ટોબર સુધી 4 સ્થળોએ વિદ્યાર્થીઓના નામ-અટકમાં સુધારા માટે કેમ્પ યોજાશે. જ્યાં જઈને વિદ્યાર્થીઓ પોતાના નામ અને અટકમાં સુધારા કરાવી શકશે.

વિદ્યાર્થીઓને થાય છે મોટી મુશ્કેલી
ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરાવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં જ શરૂ થવા જઈ રહી છે. બોર્ડની પરીક્ષાના ફોર્મમાં વિદ્યાર્થીઓના નામ, પિતાનું નામ, અટક, જાતિ વગેરે વિગતો લખવામાં આવે છે. તેમાં જો કોઈ ભૂલ હોય તો પરીક્ષાની હોલ ટિકિટ અને માર્કશીટ પણ તે જ ખોટા નામ કે અટક સાથે આવે છે, જેના કારણે વિદ્યાર્થીઓને મોટી મુશ્કેલી થાય છે. 
 
DEO કચેરી ખાતે આવી છે અનેક અરજી
સ્કૂલના રજિસ્ટરમાં ચડી ગયેલા નામ કે અટકમાં સુધારો કરવા માટેની ઘણી અરજીઓ DEO કચેરી ખાતે આવતા ડીઈઓ દ્વારા વિદ્યાર્થીઓના નામ કે જાતિ કે અટકમાં સુધારા  માટે કેમ્પ યોજવામાં આવશે. આ કેમ્પ 4 દિવસ માટે અમદાવાદની ચાર સ્કૂલોમાં યોજાશે. 

કઈ સ્કૂલોમાં યોજાશે કેમ્પ?
- 16 ઓક્ટોબરે નરોડાની એન.વી.પટેલ સ્કૂલમાં કેમ્પ યોજાશે
- 17 ઓક્ટોબરે સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલમાં યોજાશે કેમ્પ 
- 18 ઓક્ટોબરે સેન્ટ ઝેવિયર્સ મિરઝાપુર સ્કૂલમાં કેમ્પ થશે 
- 19 ઓક્ટોબરે મણિનગરની બેસ્ટ સ્કૂલમાં કેમ્પ યોજાશે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ