બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / burna boy song big7 song dedicate rip sidhu moosewala the legend never die

મનોરંજન / ઈન્ટરનેશનલ રેપરે મૂસેવાલાને આપી શ્રદ્ધાંજલી, બર્ના બોયે નવા ગીત 'બિગ-7'માં કહ્યું- RIP સિદ્ધૂ, લેજેન્ડ ક્યારેય નથી મરતા

Arohi

Last Updated: 03:21 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sidhu Moosewala: નાઈઝીરિયન રેપર બર્ના બોયે એક વખત ફરી મૂસેવાલાને શ્રદ્ધાંજલી આપી છે.

  • બર્ના બોયે મૂસેવાલાને આપી શ્રદ્ધાંજલિ 
  • નવા ગીતમાં કહ્યું RIP ટૂ સિદ્ધૂ 
  • કહ્યું લેજેન્ડ ક્યારેય નથી મરતા 

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાને જ્યાં તેમના ફોલોઅર્સ ભૂલી નથી શકતા ત્યાં જ ઈન્ટરનેશનલ સિંગર્સ પણ તેમના ગયાના એક વર્ષ બાદ પણ તેને પોતાના દિલથી નથી કાઢી શક્યા. નાઈઝીરિયન રેપર બર્ના બોયે એક વખત ફરી મૂસેવાલાને શ્રદ્ધાંજલી આપી છે. આ વખતે બર્ના બોયે આ શ્રદ્ધાંજલિ કોઈ સ્ટેજ પર નહીં પરંતુ તેમણે પોતાના નવા ગીતમાં મુસેવાલાને રેસ્ટ ઈન પીસ કહ્યું છે. 

હકીકતે બર્ના બોયનું નવું ગીત રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં બર્ના બોય ગીત ગાતા બીજા પેરામાં બોલે છે. ઓલ આઉટ, RIP ટૂ સિદ્ધૂ. તેની સાથે જ ગીતમાં સિદ્ધૂની વોલ પર બનેલું ચિત્ર પણ સામે આવે છે. જેના પર ધ લેજેન્ડ નેવર ડાય પણ લખેલું છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Burna Boy (@burnaboygram)

સ્ટેજ પર ભાવુક થયા હતા બર્ના બોય 
આ પહેલી વખત નથી જ્યારે બર્ના બોયે મૂસેવાલાને શ્રદ્ધાંજલી આપી છે. સિદ્ધૂની હત્યાના બાદ સ્ટેજ શો વખતે બર્ના બોય ભાવુક થઈ ગયા હતા. RIP સિદ્ધૂ બોલતા બોલતા તે રડી પડ્યા હતા અને તેમણે મૂસેવાલા સ્ટાઈલમાં જ પોતાની જાંધ પર થાપ લગાવી હાથ હવામાં ઉભો કર્યો હતો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Burna Boy (@burnaboygram)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ