બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
Arohi
Last Updated: 01:10 PM, 20 October 2022
બુધ 20મીથી કન્યા રાશિમાં અસ્ત થશે અને આ સ્થિતિમાં 26મી ઓક્ટોબરે તુલા રાશિમાં પ્રવેશ કરશે. બુધ 19 નવેમ્બર સુધી અહીં રહેશે. તેમનો અહીં સૂર્ય, શુક્ર અને કેતુ સાથે સંયોગ થશે. તેમની સ્થિતિના કારણે ચાર રાશિઓ પર પ્રતિકૂળ અસર થશે, જેના કારણે તેમને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તેમને ધન હાનિ થઈ શકે છે. જેના કારણે ઘરની આર્થિક સ્થિતિ બગડી શકે છે. આ રાશિના લોકો અકસ્માતનો પણ ભોગ બની શકે છે.
વૃષભ
તુલા રાશિમાં બુધના ગોચરને કારણે વૃષભ રાશિના લોકોના ખર્ચમાં વધારો થશે. જેના કારણે તેમને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. આ લોકોને ત્વચા અને ગળા સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. ઈજા થવાની પણ શક્યતા છે. આ સમય દરમિયાન આ રાશિના લોકોએ વિરોધીઓથી સાવધાન રહેવું પડશે. દરેક પગલું ધ્યાનથી ભરવાની જરૂર છે.
વૃશ્ચિક
બુધના રાશિ પરિવર્તનની અસર વૃશ્ચિક રાશિના લોકો પર નકારાત્મક રહેશે. આ લોકોને ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. આવી સ્થિતિમાં પૈસા સંબંધિત લેવડ-દેવડ ન કરો. નોકરી કરતા લોકોને ઓફિસ કે કાર્યસ્થળ પર વિરોધીઓનો સામનો કરવો પડી શકે છે. એવામાં વધુ સાવચેત રહેવાની જરૂર છે.
કુંભ
કુંભ રાશિના જાતકોને તુલા રાશિમાં કુંભ રાશિના પ્રવેશને કારણે પરેશાનીઓનો સામનો કરવો પડશે. ખર્ચમાં વધારો સ્ટ્રેસ આપી શકે છે. મહેનતનું અનુકૂળ પરિણામ નહીં મળે. પારિવારિક સંબંધો બગડી શકે છે. ખાસ કરીને ભાઈ-બહેન સાથે વિવાદ થઈ શકે છે. તેથી સાવચેત રહો.
મીન
મીન રાશિના જાતકોને બુધના ગોચરને કારણે પરેશાની ભોગવવી પડી શકે છે. તેથી તેઓએ વધુ સાવચેત રહેવાની જરૂર છે. ખાસ કરીને સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું પડશે. આંખો સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે. માતાનું વિશેષ ધ્યાન રાખો, તેમનું સ્વાસ્થ્ય હળવું રહી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy