બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ધર્મ / budh gochar on 1st october 2023 make trigrahi yog and will give lot of money success

બુધ ગોચર 2023 / કન્યા રાશિમાં બુધ: 48 જ કલાકમાં આ રાશિના જાતકોને થશે ધનલાભ, ત્રણ-ત્રણ ગ્રહોના યોગથી મળશે અપાર ધનલાભ

Arohi

Last Updated: 03:45 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mercury Transit 2023 In Virgo: ધન, વ્યાપાર, બુદ્ધિ, તર્કના દાતા ગોચર કરવા જઈ રહ્યા છે. બુધનું કન્યા રાશિમાં ગોચર કરવું ત્રિગ્રહી યોગ બનાવી રહ્યું છે. જે ખૂબ જ શુભ રહેશે.

  • 48 કલાકમાં આ રાશિના જાતકોને થશે ધનલાભ
  • ત્રણ-ત્રણ ગ્રહોના યોગથી મળશે અપાર ધનલાભ
  • બુધનું કન્યા રાશિમાં ગોચરથી બની રહ્યો ત્રિગ્રહી યોગ

વૈદિક જ્યોતિષ અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમય પર રાશિ પરિવર્તન કરે છે અને શુભ-અશુભ યોગ બનાવે છે. જ્યોતિષમાં બુધને ગ્રહોના રાજકુમાર કહેવામાં આવ્યા છે. બુધ ગ્રહ ગોચર કરીને કન્યા રાશિમાં પ્રવેશ કરવાનો છે. 1 ઓક્ટોબર 2023એ બુધ ગોચર કરશે. બુધ રાશિ પરિવર્તન કરીને કન્યા રાશિમાં પ્રેવશ કરવો કન્યામાં ત્રિગ્રહી યોગ બનાવી રહ્યો છે. 

હકીકતે કન્યા રાશિમાં પહેલાથી જ બુધ અને સૂર્ય હાજર છે. આ પ્રકારે બુધના કન્યામાં પ્રવેશથી આ રાશિમાં સૂર્ય, બુધ અને મંગળની યુતિથી ત્રિગ્રહી યોગ બનશે. કન્યા રાશિમાં ત્રિગ્રહી યોગનું બનવું 3 રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનું છે. આવો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે. 

ત્રિગ્રહી યોગ આપશે અપાર ધન 
કન્યા 

કન્યા રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગ ખૂબ જ લાભ આપનાર છે. આ ત્રિગ્રહી યોગ કન્યા રાશિમાં જ બનશે અને આ જાતકોનો આત્મવિશ્વસ વધશે. તેમની પર્સનાલિટીમાં સુધાર આવશે. ધનનું રોકાણ કરશો અને ભવિષ્યમાં તેનાથી લાભ થશે. 

ભૌતિક સુવિધાઓને મેળવવા માટે ખર્ચ કરશો. તમારી માન-પ્રતિષ્ઠા વધશે. મેરિડ લાઈફ સારી રહેશે. લેખન, સંવાદના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આ યોગ ખાસ લાભ આપશે. 

ધન 
ત્રિગ્રહી યોગનું બનવું ધનુ રાશિના લોકોને અનુકૂળ ફળ આપે છે. તમારી આવકના સ્ત્રોત વધશે. કોઈ મોટુ ટેન્ડર કે ઓર્ડર મળી શકે છે. નવી નોકરી મળી શકે છે. વ્યાપારનો વિસ્તાર વધશે. તમારા કામ સફળ થશે. તમને ઘણી શાનદાર તક મળશે. 

મકર
બુધ ગોચરથી બની રહેલા ત્રિગ્રહી યોગ મકર રાશિના જાતકોને ખૂબ જ લાભ આપશે. તમારૂ કામકાજ સારી રીતે ચાલશે. વ્યાપારને સારી તક મળશે. તમારો નફો વધશે. ઘરમાં માંગલિક કાર્ય કે શુભ કાર્ય થઈ શકે છે. વિદેશ જવાનું સપનું પુરૂ થશે. આર્થિક સ્થિતિ સારી થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ