બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / Bride escaped with boy friend just before wedding groom and barat turned back

ચકચારી ન્યૂઝ / કળિયુગનો વાયરો ! પરણેતર પહેલા ભાઈને લઈને ભાગી દુલ્હન, એવો લાગ શોધ્યો કે દુલ્હો હાથ ધસતો રહી ગયો

Hiralal

Last Updated: 04:20 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના જમુઈમાં એક દુલ્હનના પરાક્રમની છડેચોક ચર્ચા થઈ રહી છે. હકીકતમાં દુલ્હન ચાલુ લગ્નમાં દુલ્હાને ખો આપીને તેના આશિક સાથે ભાગી ગઈ હતી.

  • બિહારના જમુઈમાં ચોંકાવનારી ઘટના
  • ચાલુ લગ્ને દુલ્હન આશિક સાથે ભાગી
  • દુલ્હા સહિતના બારાતીઓ નાચી રહ્યાં હતા
  • મોં ધોવાને બહાને બહાર જઈને ભાગી ગઈ 

બિહારના જમુઈમાં એક દુલ્હને પોતાના ભાવિ વરરાજાને એવો આંચકો આપ્યો છે, જેમાંથી તે જીવનભર બહાર નહીં આવી શકે. વરરાજા ઢોલ-નગારા સાથે જાન લઈને કન્યાના ઘરે આવ્યો હતો. બારાતીઓ બરાબરના નાચી રહ્યાં હતા, વરરાજાના પોંખણા થઈ રહ્યાં હતા બરાબર ત્યારે દુલ્હને એવું કર્યું કે લગ્નની બધી મજા મારી ગઈ હતી અને હવે શું તેવો સવાલ લોકોનો મનમાં ઘોળાવા લાગ્યો હતો. 

મોઢું ધોવાનું બહાને આશિક સાથે ફરાર

લગ્ન દરમિયાન દુલ્હને મોઢું ધોવાનું બહાનું કાઢ્યું અને પ્રેમી સાથે ભાગી ગઈ. દુલ્હન તેના આશિક સાથે 2 વર્ષથી રિલેશનશિપમાં હતી. પરિવાર આ માટે તૈયાર નહોતો, પછી દુલ્હને લગ્નના દિવસે જ પ્રેમી સાથે ભાગી જવાનું મન બનાવી લીધું હતું.

સંબંધમાં ભાઈ હતો આશિક

દુલ્હન જે આશિક સાથે તેના લગ્નમાંથી ભાગી નીકળી હતી તે બીજું કોઈ નહી પરંતુ સંબંધમાં તેનો ભાઈ થતો હતો. દુલ્હનનો કાંડ જાણીને લોકો પણ મોંઢામાં આંગળા નાખી ગયા છે. દુલ્હાના પરિવારવાળાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

શું હતો મામલો

જમુઈની 23 વર્ષીય છોકરી તેના દૂરના એક ભાઈ સાથે રિલેશનશીપમાં હતી, તે તેની સાથે લગ્ન કરવા માગતી હતી પરંતું પરિવારને આ સંબંધ મંજૂર નહોતો અને તેમણે છોકરીના લગ્ન બીજે ઠેકાણે ગોઠવી દીધાં આથી તેમણે બન્નેએ પરિવારને આંચકો આપવાનો નિર્ણય લીધો અને લગ્નમાંથી ભાગી જવાનો નિર્ણય લીધો અને પ્લાન પ્રમાણે બન્ને દુલ્હાને ખો આપીને ભાગી છૂટ્યાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ