બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / boycott thank god movies as ajay devgan as a chitragupt with bold ladies in scene

બોલિવુડ મસાલા / બોલ્ડ યુવતીઓની વચ્ચે ચિત્રગુપ્ત બનેલા અજય દેવગણ પર ભડક્યાં લોકો, હવે બૉયકોટ Thank God થયું ટ્રેન્ડ

MayurN

Last Updated: 03:33 PM, 11 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ અજય દેવગણ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ સ્ટારર ફિલ્મ થેંક ગોડનું ટ્રેલર રિલીઝ થયું હતું. ત્યારે લોકોએ અજય દેવગણના પાત્રને લઈને રોષ ઠાલવ્યો હતો.

  • બોલીવુડનો બોયકોટ ટ્રેન્ડ ફરી ચર્ચામાં
  • ફિલ્મ Thank God ને બોયકોટ કરવા માંગ ઉઠી
  • ફિલ્મમાં ચિત્રગુપ્તના પાત્રને લઈને લોકોમાં રોષ

બોલીવુડનો બોયકોટ ટ્રેન્ડ ધીમો પડવાનું નામ નથી લઇ રહ્યું ત્યારે ઘણા લોકોને આ ટ્રેન્ડના લીધે મોટું નુકશાન પડી રહ્યું છે. ફિલ્મોને લઈને લોકોનો ગુસ્સો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં રિલીઝ થયેલી દરેક ફિલ્મ વિશે યુઝર્સે બોયકોટનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. આ દરમિયાન હવે યૂઝર્સે અજય દેવગનની ફિલ્મ પર પણ નિશાન સાધ્યું છે. હાલમાં જ અજય દેવગણ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ સ્ટારર ફિલ્મ થેંક ગોડનું ટ્રેલર રિલીઝ થયું હતું.

ફિલ્મની સ્ટોરી એક કોમેડી ડ્રામાં
ટ્રેલર જોયા બાદ ફિલ્મની સ્ટોરીનો અંદાજો લગાવવો ખૂબ જ સરળ હતો. વાર્તા એક સામાન્ય માણસ અને ચિત્રગુપ્તની આસપાસ ફરે છે. થેંક ગોડ એ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે જે માણસ અને ભગવાન વચ્ચેની રમુજી વાર્તા કહે છે. ટ્રેલર એકદમ ફની છે પરંતુ હવે લોકો આ ફિલ્મ પર પણ પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.

 

 

ચિત્રગુપ્તાના રોલમાં અજય દેવગણ
હકીકત આ સમયે સોશિયલ મીડિયા પર થેંક ગોડ બોયકોટ ટ્રેન્ડ કરી રહ્યો છે. 'બ્રહ્માસ્ત્ર' અને 'લાલ સિંહ ચડ્ઢા' બાદ હવે ટ્વિટર પર થેન્ક ગોડને લઈને બહિષ્કારની માંગ ઉઠી રહી છે. આ પાછળનું કારણ ખરેખર એ છે કે ભગવાન વિશે બતાવવામાં આવેલી વાર્તા લોકોને પસંદ નથી આવી રહી. અજય દેવગનને ભગવાન ચિત્રગુપ્તાના રોલમાં બતાવવા પર યુઝર્સ વાંધો ઉઠાવી રહ્યા છે.

 

ફિલ્મમાં અર્ધનગ્ન યુવતીઓ સામે વાંધો ઉઠ્યો
એક યુઝરે ફિલ્મમાં ભગવાન ચિત્રગુપ્તનું પોસ્ટર અને ફોટો પોસ્ટ કરીને કહ્યું હતું કે, "બોલિવૂડ સતત સનાતનીઓના દેવતાઓની મજાક ઉડાવી રહ્યું છે, આ ક્રમમાં દિવાળી પર રિલીઝ થઈ રહેલી દિગ્દર્શક ઇન્દ્ર કુમારની ફિલ્મ "થેન્ક ગોડ"માં ભગવાન ચિત્રગુપ્તનું પાત્ર ભજવી રહેલા અજય દેવગનને અર્ધનગ્ન યુવતીઓ સાથે બતાવવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ