બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / boy turns desi spiderman to cross the muddy road walk on the wall with bycycle

અપનાવી તરકીબ / કીચડવાળા રસ્તાને પાર કરવા માટે યુવકે કર્યુ આવુ કામ ! થોડી મિનિટોમાં સાઈકલને પાણીમાંથી બહાર કાઢી લીધી

Premal

Last Updated: 07:24 PM, 26 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે દેશી જુગાડના ઘણા બધા વીડિયો જોયા હશે, પરંતુ આજે અમે તમને જે વીડિયો બતાવી રહ્યાં છે, જેને જોઈને તમે તમારા દાંતથી આંગળીઓ ચાવી જશો. આ વીડિયોમાં એક યુવક કીચડવાળા રસ્તાને પાર કરવા માટે જે તરકીબ અપનાવે છે, તેને જાણીને તમારી આંખો પહોળી રહી જશે.

  • કીચડવાળા રસ્તાને પાર કરવા માટે યુવકે ચલાવી બુદ્ધી
  • દેશી સ્પાઈડરમેન બની કીચડવાળા રસ્તાને કર્યો પાર
  • યુવક સાઈકલના સહારે દીવાલ પર ચાલીને રસ્તો કરે છે પાર 

દેશી સ્પાઈડરમેન બની કીચડવાળો રસ્તો પાર કર્યો 

વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક યુવક સાઈકલથી થોડો સામાન લઇને જઇ રહ્યો છે. આ દરમ્યાન તેને કીચડવાળી ગલીમાંથી જવાનુ થાય છે. ત્યારબાદ યુવક જે કામ કરે છે, તે જોઈને તમે જોતા જ રહી જશો. વીડિયોમાં જોઇ શકાય છે કે યુવકને ગલીમાં પાણી અને કીચડ દેખાય છે. ત્યારબાદ તે તેના મગજનો 1000 ટકા ઉપયોગ કરે છે અને દીવાલ પર ચાલવા લાગે છે. 

વીડિયોએ સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ

વીડિયોમાં જોઇ શકાય છે કે યુવક કીચડવાળા રસ્તાને પાર કરવા માટે દેશી સ્પાઈડરમેન બની જાય છે. યુવક સાઈકલના સહારે દીવાલ પર ચઢી જાય છે તથા કીચડવાળા રસ્તાને વધુ સરળતાથી પાર કરી નાખે છે. વીડિયો જોઈને તમે પણ અચંબામાં પડી જશો. આ યુવકના બદલે બીજુ કોઈ યુવક હોત તો પાક્કુ દીવાલ પરથી પગ લપસી જતા તે કીચડમાં પડી જાત. 15 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોને IPS અધિકારી સ્વાતિ લાકરાએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ