બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / boy becomes woman and worships vat savitri for his boy friend in banka bihar

ગજબ / ભાઈબંધ સાથે જ થઈ ગયો પ્રેમ, સાડી પહેરીને કર્યો શૃંગાર... યુવકને વટ સાવિત્રીની પૂજા કરતાં જોઈ મહિલાઓ ચોંકી

Manisha Jogi

Last Updated: 08:27 AM, 21 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક યુવક પત્ની તરીકે તૈયાર થઈને વટ સાવિત્રીની પૂજા કરતા જોવા મળ્યો હતો. આ દરમિયાન વટની નીચે પૂજા કરી રહેલ મહિલાઓ હેરાન રહી ગઈ હતી.

  • બિહારના બાંકા જિલ્લાનો અજીબ કિસ્સો
  • પુરુષ મિત્ર માટે શ્રૃંગાર કરીને પહોંચ્યો યુવક
  • યુવકે મહિલાઓની જેમ તૈયાર થઈને કરી પૂજા

19 મેના રોજ સમગ્ર દેશમાં વટ સાવિત્રી વ્રતની ઊજવણી કરવામાં આવે છે. આ દિવસે પરિણીત સ્ત્રીઓ પતિના દીર્ઘાયુ માટે વ્રત કરે છે અને વડની પૂજા કરે છે. બિહારના બાંકા જિલ્લામાંથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. બંધુઆ કુરાવા પોલીસ સ્ટેશન વિસ્તારના મનિયાપુર ચોક પર એક યુવક પત્ની તરીકે તૈયાર થઈને વટ સાવિત્રીની પૂજા કરતા જોવા મળ્યો હતો. આ દરમિયાન વટની નીચે પૂજા કરી રહેલ મહિલાઓ હેરાન રહી ગઈ હતી. 

પુરુષ મિત્ર માટે શ્રૃંગાર કરીને પહોંચ્યો યુવક
પરિણીત સ્ત્રી તરીકે તૈયાર થઈને આવેલ યુવકનું નામ કપિલદેવ મંડલ છે. આ યુવકે શ્રૃંગાર કરીને તેના પુરુષ મિત્ર નિતેશ માટે વિધિ વિધાન સાથે પૂજા કરી હતી. તમામ લોકોએ આ ઘટના કેમેરામાં કેદ કરી લીધી હતી. 

યુવકનું નિવેદન
આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહિલા બનીને આવેલ યુવકના 6 મહિના પહેલા એક યુવતી સાથે લગ્ન થઈ ગયા છે અને તેની પત્નીએ તેના માટે વટ સાવિત્રી વ્રત કર્યું છે. મહિલા બનીને આવેલ યુવકે જે યુવક માટે વ્રત કર્યું છે, તે યુવક અપરિણીત છે. યુવક જણાવે છે કે, તેણે પહેલી વાર આ વ્રત કર્યું છે અને તે તેના પુરુષ મિત્ર માટે આ વ્રત કરીને ફીલિંગ મહેસૂસ કરવા માંગતો હતો. 

ઝારખંડમાં પૂજાસ્થળ પર અફરાતફરી
ઝારખંડના ચતરા શહેરમાં પૂજાસ્થળ પર આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. મહિલાઓ ગંદૌરી મંદિરમાં પૂજા કરવા માટે ગઈ હતી. કોઈ મહિલાની લાપરવાહીને કારણે આગરબત્તી સૂકા પાંદડા પર પડી હતી. ત્યારપછી આઘ ભડકી ઊઠી હતી અને ઝાડ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું. તમને જણાવી દઈએ કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ