બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / bollywood news akshay kumar movie omg 2 cbfc certificate

બોલિવૂડ / OMG-2નું શું થયું? અક્ષય કુમારની ફિલ્મને લઈને સેન્સર બોર્ડે લીધો આ મોટો નિર્ણય, પ્રોડ્યુસર્સને ફટકારવામાં આવી નોટિસ

Arohi

Last Updated: 03:19 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Akshay Kumar Movie OMG 2: OMG-2ને એ સર્ટિફિકેટ આપતા કોર્ટે 20 કટ લગાવી લીધા છે. રિવાઈઝિંગ કમિટીએ ફિલ્મ જોયા બાદ પ્રોડ્યુસર્સને કારણ-જણાવો નોટિસ પણ મોકલી છે.

  • OMG 2ને લઈને સેન્સર બોર્ડનો મોટો નિર્ણય 
  • પ્રોડ્યુસરને ફટકારી આ નોટિસ 
  • કોર્ટે લગાવ્યા 20 કટ 

અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ OMG 2 હાલ સેન્સર બોર્ડમાં અટકેલી છે. આ વચ્ચે સાંભળવામાં આવ્યું છે કે બોર્ડની રિવાઈઝિંગ કમિટીએ ફિલ્મ જોઈ લીધી છે. એક રિપોર્ટ અનુસાર કમેટીએ ફિલ્મ પર 20 કટ લગાવવાની સાથે જ તેને એક-સર્ટિફિકેટ પણ આપવાનો નિર્ણય કર્યો છે. જોકે હવે આ મામલામાં પ્રોડ્યુસર્સે કારણ-જણાવો નોટિસ પણ મોકલી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સ્ક્રીનિંગમાં બોર્ડના ચેરપર્સન પ્રસૂન જોશી પણ હાજર હતા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

રિવાઈઝિંગ કમિટી જોશે ફિલ્મ 
ત્યાં જ મેકિંગ ટીમના જણાવ્યા અનુસાર રિવાઈઝિંગ કમિટીએ અત્યાર સુધી ફિલ્મ નથી જોઈ. કમિટિ બુધવારે તેને જોઈને કોઈ નિર્ણય કરશે. જોકે આ સંપૂર્ણ મામલામાં અત્યાર સુધી મેકર્સની તરફથી કોઈ ઓફિશ્યલ સ્ટેટમેન્ટ સામે નથી આવ્યું. એવામાં ફિલ્મ હાલ કઈ સ્થિતિમાં છે તે અનુમાન લગાવવો મુશ્કેલ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

ચોંકાવનારી વાત એ છે કે ફિલ્મની રિલીઝમાં માત્ર 16 દિવસ બચ્યા છે પરંતુ અત્યાર સુધી તેને બોર્ડથી ક્લિયર્ન્સ નથી મળ્યું. એવામાં આ કોન્ટ્રોવર્સીના કારણે ફિલ્મના પ્રમોશનલ કેમ્પેઈન પર અસર પડી રહી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

નવા વીડિયો સોન્ગમાં નથી કર્યો રિલીઝ ડેટનો ઉલ્લેખ 
OMG 2 11 ઓગસ્ટે રિલીઝ થવાની છે. હાલમાં જ ફિલ્મનું ગિત પણ રિલીઝ થયું હતું જેમાં તેના રિલીઝ ડેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે અક્ષય કુમાર ફિલ્મની થિએટ્રિકલ ડેટ પર છેલ્લો નિર્ણય લેશે. જે હાલ વેકેશન પર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ