બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Bluetooth in your phone can also be used for spying

Bluetooth tracker / તમારા ફોનમાં રહેલા બ્લૂટૂથથી પણ થઈ શકે છે જાસૂસી, આ કમાલના ફીચરને કરી દો ઓન, પછી નો-ટેન્શન

Kishor

Last Updated: 10:45 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારા ઉપકરણ પર કોઈ અજાણ્યો ટ્રેકર હોય અને જાસૂસી કરવાની ફિરાકમાં હોય તો અનનોન ટ્રેકર એલર્ટ ફીચર એન્ડ્રોઇડ યુઝર્સને આપમેળે માહિતી આપી દેશે.

  • બ્લુટુથ દ્વારા પણ ટ્રેકિંગ
  • android 6.0 પ્લસ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત એક રોલ આઉટ બનાવ્યું
  • જાસુસીથી બચવા માટે અનિચ્છનીય ટ્રેકિંગને ઓળખી શકો છો

મોટાભાગે મોબાઈલ, સીસીટીવી સહિતના અન્ય ઉપકરણો દ્વારા જાસુસી થતી હોય તેવુ જાણવા મળતું હોય છે. પરંતુ બ્લુટુથ દ્વારા પણ ટ્રેકિંગ થઇ શકે છે. તો બીજી તરફ બ્લુટુથ દ્વારા જાસુસીની સામે રક્ષણ મેળવવા માટે google દ્વારા android 6.0 પ્લસ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત એક રોલ આઉટ બનાવ્યું છે જેને પગલે તમે જાસુસીથી બચવા માટે અનિચ્છનીય ટ્રેકિંગને ઓળખી શકો છો.

Unknown Tracker Alert | Unknown Tracker Alert Android | How to find Bluetooth trackers on Android

નવી સિસ્ટમ શરૂ કરાય

Google દ્વારા આ નવી સિસ્ટમ શરૂ કરાય છે જે એન્ડ્રોઇડ 6.0 અને તેનાથી ઉપરના વર્ઝનમાં જ શક્ય બની શકશે. આ ફીચર ફોનને એ નક્કી કરવાની સુવિધા આપે છે. સ્માર્ટ ફોનમાં અજાણ્યું બ્લુટુથ ટ્રેકટર ઇન્સટોલ કરવામાં આવ્યું છે કે નહીં?  જે યુઝર્સની પ્રાઇવેસી અને સિક્યુરિટીને ધ્યાનમાં રાખીને વપરાશકર્તાને અજાણ્યા બ્લુટુથ ટ્રેકરને ઓળખી અને તેને બંધ કરવામાં મદદરૂપ થઈ શકે છે.જો તમારા ઉપકરણ પર કોઈ અજાણ્યો ટ્રેકર હોય અને જાસૂસી કરવાની ફિરાકમાં હોય તો અનનોન ટ્રેકર એલર્ટ ફીચર એન્ડ્રોઇડ યુઝર્સને આપમેળે માહિતી આપી દેશે.

યુઝર્સ મેપ મારફતે મોબાઈલ સહિતના ઉપકરણને જોઈ શકે છે
આ સુવિધા Apple AirTags સહિત ઘણા ટ્રેકર્સ સાથે વર્ક કરતી હોવાથી Google Find My Device નેટવર્ક સાથે જોડાયેલ પણ છે. વધુમાં એન્ડ્રોઇડ યુઝર્સ મેન્યુઅલી સ્કેન કરીને પણ ટ્રેકરની માહિતી મેળવી શકશે. જે માટે યુઝર્સે સેટિંગમાં જઈને સેફ્ટી એન્ડ ઈમરજન્સી ઓપ્શન પસંદ કરવાનું રહેશે. પરિણામે યુઝર્સ મેપ મારફતે મોબાઈલ સહિતના ઉપકરણને જોઈ શકે છે. જેમાં ઉપકરણો ક્યાં છે તે જાણી શકાય છે. આ સાથે ટ્રેકર દ્વારા અવાજ પણ વગાડી શકાય છે. ઉપકરણ શોધવા ઉપરાંત, આ સુવિધા વપરાશકર્તાઓને ટ્રેકરને શારીરિક રીતે અક્ષમ કરવાની મંજૂરી આપશે.


બ્લૂટૂથ ટ્રેકર શું છે?

બ્લૂટૂથ ટ્રેકર્સ એ જો તમે તમારી બેગ, અથવા વૉલેટ, અથવા ચાવીઓ ખોટી જગ્યાએ મૂકો છો, તો તમે તમારા ફોન અથવા અન્ય ઉપકરણ પર બ્લૂટૂથ ટ્રેકરનું સ્થાન ટ્રૅક કરી શકો છો, જેથી કરીને તમે તમારી આઇટમ્સને ઝડપથી શોધી શકો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ