બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / BJP media workshop was held at Gandhinagar regarding guidance for Lok Sabha elections

રાજનીતિ / 'ગુજરાતમાં ભાજપ અંગદના પગ સમાન, રામ મંદિર પર નિવેદન આપી ગૌરવ ભાટીયાએ લોકસભાનો રોડમેપ તૈયાર કર્યો

Dinesh

Last Updated: 10:38 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar news: લોકસભા ચૂંટણીના માર્ગદર્શન અંગે ગાંધીનગર ખાતે ભાજપનો મીડિયા વર્કશોપ યોજાયો હતો, જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટીયા હાજર રહ્યાં હતાં

  • 2024ની લોકસભા ચૂંટણીને લઈને ભાજપની તૈયારી
  • લોકસભા ચૂંટણીના માર્ગદર્શન અંગે યોજાયો મીડિયા વર્કશોપ
  • ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટીયા હાજર રહ્યાં


2024ની લોકસભા ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દીધી છે. લોકસભા ચૂંટણીના માર્ગદર્શન અંગે ગાંધીનગર ખાતે મીડિયા વર્કશોપ યોજાયો હતો. જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટીયા હાજર રહ્યાં હતાં. ગૌરવ ભાટીયાએ સરકારની સિદ્ધિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથો સાથ 2024ની ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

'કાર્યોનું રિપોર્ટ કાર્ડ લઇને લોકો વચ્ચે જઇશુ'
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટીયાએ જણાવ્યું હતું કે, PM મોદી રાજકારણમાં ઘણા પરિવર્તન લાવ્યા છે. તેમણે કહ્યું કે, અમે અમારી સરકારે કરેલા કાર્યોનું રિપોર્ટ કાર્ડ લઇને લોકો વચ્ચે જઇશુ. વધુમાં કહ્યું કે, PM મોદીએ એન્ટીઇન્કબન્સીને પ્રોઇન્કમબન્સીમાં ફેરવી છે.

વાંચવા જેવું: કેરી બાદ જીઆઈ-ટેગ મેળવી ગુજરાતના આ મીઠા ફળે રચ્યો ઇતિહાસ, દુનિયાભરની બજારમાં મળશે આદર, ખેડૂતો ખુશ-ખુશાલ

રામમંદિર અંગે પણ નિવેદન આપ્યું
ગૌરવ ભાટીયાએ રામમંદિર અંગે પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, લોકો કહેતા હતા કે, મંદિર વહી બનાએગે તારીખ નહી બતાએગે ત્યારે અમે કહેતા કે, મંદિર વહી બનાએગે તારીખ ભી બતાએગે તુમ્હે ભી બુલાયેગે ભલે તુમ ન આઓ. વધુમાં ઉમેર્યું કે,  અમે ભારતને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ભાગ પાડતા નથી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ભાજપ અંગદના પગ સમાન છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ