બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / BJP comes after embarrassing move of corporators in bribery scandal, this action will be taken

વિરમગામ / લાંચકાંડમાં કૉર્પોરેટર્સની શરમજનક હરકત બાદ ભાજપ આવ્યું હરકતમાં, કરાશે આ કાર્યવાહી

Kiran

Last Updated: 12:47 PM, 2 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં લાંચિયા કોર્પોરેટરો પર હવે ભાજપ બોલાવશે તવાઈ વિરમગામાં કોર્પોરેટરે સુજલામ સુફલામ યોજનાના માટીકામ માટે માંગી હતી લાંચ

  • વિરમગામના ભાજપના કોર્પોરેટર દ્વારા લાંચનો મામલો
  • ભાજપ ઝડપાયેલા તમામ કોર્પોરેટરને પાઠવશે નોટિસ
  • લાંચ કાંડ મામલે ભાજપ કોર્પોરેટર પાસે માંગશે જવાબ

ખેડા જિલ્લાના આવેલા માતરના ધારાસભ્ય જુગાર રમતા ઝડપાયા અને તેમની સાથે અન્ય 26 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે ત્યારે હવે વિરમગામના ભાજપ કોર્પોરેટરનો લાંચ માંગવાનો મામલો સામે આવ્યો છે. 


વિરમગામના ભાજપના કોર્પોરેટર દ્વારા લાંચનો મામલો

ભાજપના કોર્પોરેટરે લાંચ માંગી હોવાનું સામે આવતા જ મામલાની જાણ ઉપર સુધી થઈ જતા સમગ્ર મામલે ભાજપે લાંચ માગનાર કોર્પોરેટર સામે કાર્યવાહીની ચર્ચાઓએ જોર પકડ્યું છે મહત્વનું છે કે વિરમગામના ભાજપના કોર્પોરેટર દ્વારા લાંચ લેવા મામલે કાર્યવાહી કરાશે કોર્પોરેટર પાસે જવાબ લેવામાં આવશે તેમજ ભાજપ તમામ કોર્પોરેટરને નોટિસ પાઠવી જવાબ માગશે તેવું સંગઠન અહેવાલોથી જાણાવા મળ્યું છે. 


ભાજપ ઝડપાયેલા તમામ કોર્પોરેટરને પાઠવશે નોટિસ

સમગ્ર મામલા વિશે વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટર લાંચ લેતા ઝડપાયા હતા સુજલામ સુફલામ યોજના અંતર્ગત માટીકામ માટે 30 હજાર રૂપિયાની લાંચ માગવામાં આવી હતી જે મામલે બે કોર્પોરેટર અને એક મહિલા કોર્પોરેટરના પતિની ધરપકડ કરવામાં આવી છે. 



લાંચ કાંડ મામલે ભાજપ કોર્પોરેટર પાસે માંગશે જવાબ

લાંચકાંડમાં વોર્ડ નંબર 1ના કોર્પોરેટર અજય ઠાકોર અને અનિલ પટેલ ઉપરાંત મહિલા કોર્પોરેટર કંચનબેનના પતિ રતિલાલ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે આ ત્રણેયએ લાંચ લેવામાં નાના બાળકને પણ સામેલ કર્યો હતો આ આરોપીઓએ 30 હજારની લાંચ માગી હતી ઉપરાંત ફરિયાદીએ અનિલ પટેલને એક મોબાઈલ આપ્યો હોવાનો પણ ખુલાસો થયો છે. જેને લઈ હવે ભાજપ કાર્યવાહી હાથ ધરશે તેવું ભાજપના સુત્રોએ જણાવ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ