બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / BJP 2nd list of candidates for Lok Sabha: Nitin Gadkari retains Nagpur

લોકસભા ચૂંટણી 2024 / ખોટા પડ્યાં ઉદ્ધવ ઠાકરે ! નીતિન ગડકરીને નાગપુરથી મળી ટિકિટ, પિયુષ ગોયલ પહેલી વાર મેદાનમાં

Hiralal

Last Updated: 08:16 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે બીજી યાદીમાં નીતિન ગડકરીને નાગપુરથી ઉમેદવાર બનાવતાં ઉદ્ધવ ઠાકરની ઓફર ફેલ ગઈ છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પોતાની બાજુ વાળવા માટે બે ઓફર આપનાર શિવસેના (યુબીટી) પ્રેસિડન્ટ ઉદ્ધવ ઠાકરનો પ્લાન ફેલ ગયો છે. હકીકતમાં ભાજપની પહેલી યાદીમાં નીતિન ગડકરીનું નામ નહોતું તેથી ઉદ્ધવ ઠાકરેને એવું લાગ્યું કે નીતિન ગડકરીને રાજનીતિમાં સન્માનપૂર્વ વિદાય કરવામાં આવશે પરંતુ તેમની ધારણા ખોટી પડી અને ભાજપે આજે જાહેર કરેલી બીજી યાદીમાં નીતિન ગડકરીને તેમની જુની બેઠક નાગપુરથી ટિકિટ આપવામાં આવી છે. 

પહેલી યાદીમાં ગડકરીનું નામ નહોતું 
ભાજપની પહેલી યાદીમાં નીતિન ગડકરીનું નામ નથી પરંતુ હવે બીજી યાદીમાં તેમનું નામ સામેલ છે. પહેલી યાદીમાં નામની ગેરહાજરી બાદ રાજનીતિમાં ચર્ચા ઉપડી હતી કે નીતિન ગડકરીને પણ ફરજિયાત વિદાય આપવામાં આવી શકે છે પરંતુ હવે આ ચર્ચા પર પૂર્ણવિરામ લાગ્યું છે. 

પિયુષ ગોયલ પહેલી વાર લડશે લોકસભા ચૂંટણી
અત્યાર સુધી રાજ્યસભામાં ચૂંટાઈ રહેલા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પહેલી વાર લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. ભાજપે તેમને મુંબઈ નોર્થની ઉમેદવાર બનાવ્યાં છે. 

અનુરાગ ઠાકુર રિપિટ
બીજી યાદીમા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું નામ પણ છે. તેમને હિમાચલની હમીરપુર બેઠક પરથી રિપિટ કરાયાં છે. 

મનોહરલાલ ખટ્ટર કર્નાલથી મેદાનમાં 
બે દિવસ હરિયાણાના સીએમ અને કર્નાલના ધારાસભ્યપદેથી રાજીનામું આપનાર મનોહરલાલ ખટ્ટરને કર્નાલથી ટિકિટ મળી છે. 

10 રાજ્યોના 72 ઉમેદવારો
ભાજપ બીજી યાદીમાં 10 રાજ્યોને આવરી લીધાં છે જેમાં 72 ઉમેદવારો સામેલ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ