બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / બિઝનેસ / biz credit card how to use credit card formula to use credit card

ચેતજો / Credit Cardનો બેફામ ઉપયોગ કરનારા સાવધાન! એક ભૂલ પડી શકે છે ભારે, થઇ શકે છે નુકસાન, જુઓ કઇ રીતે

Manisha Jogi

Last Updated: 05:29 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં તમામ લોકો ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરે છે. ક્રેડિટ કાર્ડનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, જેથી દેવાના ચક્રમાં ફસાવું ના પડે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • તમામ લોકો ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરે છે
  • ક્રેડિટ કાર્ડનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ?
  • ક્રેડિટ કાર્ડનું બિલ ના ચૂકવાય તો ક્રેડિટ સ્કોર ખરાબ થાય છે

આજના સમયમાં તમામ લોકો ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરે છે. અનેક વાર ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવામાં આવે છે. ક્રેડિટ કાર્ડનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, જેથી દેવાના ચક્રમાં ફસાવું ના પડે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

જો તમે ક્રેડિટ કાર્ડના બિલની ચૂકવણી કરતા નથી, તો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ જશે. જેના કારણે ભવિષ્યમાં લોન લેવામાં પણ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જો તમારો ક્રેડિટ સ્કોર સારો હોય તો બેન્કને તમારા પર વિશ્વાસ રહે છે કે, તમે સમયસર લોનની ચૂકવણી કરી દેશો. ક્રેડિટ સ્કોર ખરાબ હોય તો લોન અપ્રુવ થવામાં પણ ઘણી પરેશાની થઈ શકે છે. જો તમે દેવાની જાળમાં ફસાયેલા છો, તો આ ઉપાય અપનાવીને દેવામાંથી બહાર નીકળી શકો છો. 

દેવામાંથી બહાર નીકળવાની ટિપ્સ

  • વગર કામના ખર્ચા ના કરવા જોઈએ. અનેક વાર વધુ શોપિંગ કરી લઈએ છીએ અને બહાર જમવાનું વધી જાય છે. આ એક પ્રકારનો વગર કામનો ખર્ચ છે. જે માટે તમારે સૌથી પહેલા જરૂરી અને બિનજરૂરી ખર્ચાઓને બે કેટેગરીમાં વહેંચી દેવા જોઈએ. 
  • જો તમને એવું લાગી રહ્યું છે કે, તમે ક્રેડિટ કાર્ડથી વધુ ખર્ચ કરી રહ્યા છો, તો તમારે ડેબિટ કાર્ડ અથવા કેશથી પેમેન્ટ કરવું જોઈએ. જેથી તમે ખર્ચા પર કંટ્રોલ રાખી શકશો અને સૌથી વધુ શેમાં ખર્ચ થઈ રહ્યો છે, તે જાણી શકશો. 
  • ક્રેડિટ કાર્ડની લોનના બોજા હેઠળ દબાઈ ગયા છો, તો સૌથી પહેલા તેના પર ધ્યાન આપવું જોઈએ. લોન ચૂકવવા પર ધ્યાન આપવું જોઈએ. જે માટે તમે કોઈ સ્ટ્રેટેજી પણ અપનાવી શકો છો. ક્રેડિટ કાર્ડની મિનિમમ ડ્યૂનું પેમેન્ટ કરી દેવું જોઈએ. 
  • જો તમે લોનનું પેમેન્ટ કરી શકો તેમ નથી, તો તમે બેન્કને વાત કરી શકો છો. બેન્ક તમને તમારી સુવિધા માટે રિ-પેમેન્ટ પ્લાન બનાવી આપશે. 

(DISCLAIMER: આ આર્ટિકલ અનુભવ તેમજ મળતી માહિતીને આધારિત છે. આથી આપવામાં આવેલી જાણકારી અનુસાર રોકાણ કરવામાં જો તમને કોઇ પણ પ્રકારનું નુકસાન થશે તો તેની જવાબદારી અમારી રહેશે નહીં. રોકાણ કરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે. આ આર્ટિકલ ફક્ત શેર બજારના ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ