બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / bin sachivalay scam accused lakki is kabir sing for gujarat collage Ahmedabad

લવ સ્ટોરી / બિનસચિવાલય પેપર લીક કરનાર આરોપી લક્કી ગુજરાત કોલેજનો છે કબીર સિંગ જાણો તેની પ્રેમ કહાની

Gayatri

Last Updated: 03:48 PM, 26 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટવા અને વ્યાપક ચોરી થવાના ચકચારી કેસમાં પોલીસે છ આરોપીઓની ધકપકડ કરી છે. ધરપકડ કરાયેલા  છ આરોપી પૈકી એક આરોપી લખવિંદરસિંગ ઉર્ફે લક્કી ગુરૂનામસિંગ સીંધુ ગુજરાત કોલેજનો કબીર સિંગ છે. તાજેતરમાં આવેલી શાહીદ કપુરની ફિલ્મ કબીર સિંગ જેવું પાત્ર લક્કીનું છે. લક્કીને કબીર સિંગ કહેવા પાછળ વર્ષ જોડાયેલી છે તેની પંદર વર્ષ જુની પ્રેમ કહાની....

  • ગુજરાત કોલેજમાં ચાલતી લક્કીની દાદાગીરી
  • કબીરસિંગની જેમ લક્કી ભુમિ પાછળ હતો લટ્ટુ
  • કબીરસિંગની જેમ લક્કી ભુમિ પાછળ હતો લટ્ટુ

અમદાવાદની દોઢસો વર્ષ જુની ગુજરાત કોલેજ કે જ્યા દેશને આઝાદી અપાવનાર ગાંધીજી, તેમજ કેટલાય નેતાઓએ ભણી ચુક્યા છે. ગુજરાત કોલેજને ઐતિહાસીક ગણાવામાં આવે છે સાથોસાથ ગુનાખોરનો અડ્ડો પણ ગણવામાં આવે છે. ગુજરાત કોલેજમાં જો ભાઇઓની વાત કરવામાં આવે તો પહેલા માદલપુર ગામના ચેતન ધાઇનું નામ આવે છે અને ત્યારબાદ 90 ના દાયકાથી પોતાનું વર્ચસ્વ જમાવનાર જમાલપુરના લખવિંદરસિંગ ઉર્ફે લક્કી ગુરૂનામસિંગ  સીંધુ છે.

ગુજરાત કોલેજમાં ચાલતી લક્કીની દાદાગીરી

લક્કીએ પોતાની દાદાગીરીની બદલોત ગુજરાત કોલેજને પોતાનો અડ્ડો બનાવી દીધો છે. કોલેજમાં એડ્મીશનથી લઇને એનએસયુઆઇમાં કોને ટીકીટ આપવી તેનું નક્કી પણ લક્કી કરે છે. સ્ટુડન્ટનો સપોર્ટ લઇને લક્કી એટલો આગળ વધી ગયો કે તેને ગુજરાત કોલેજ સીવાય બીજી કોલેજોમાં પણ પોતાની ધાક જમાવવા લાગ્યો..ગુજરાત કોલેજની હોસ્ટેલમાં લક્કીનો રુમ બુક રહેતો હતો. કોલેજમાં પોતાની સલતન જમાવનાર લક્કીને પહેલો પ્રેમ 2006માં થયો.

કબીરસિંગની જેમ લક્કી ભુમિ પાછળ હતો લટ્ટુ

વર્ષ 2006માં કોલેજમાં ભુમિ નામની યુવતીએ ફસ્ટયરમાં એડમીશન લીધું. લક્કી ભુમિને જોતાની સાથેજ તેના પ્રેમમાં પાગલ થઇ ગયો હતો. ભુમિ સાથે લગ્ન કરવા માટે તે તેની આગળ પાછળ ફરતો હતો. કબીરસિંગની જેમ ભુમિ સાથે કોઇપણ કોલેજીયન યુવક વાતચિત કરે અથવાતો ગ્રુપમાં બેસે તો તેને ધમકાવતો હતો. કોઇપણ કોલેજીયન યુવક ભુમિ સાથે વાતચિત કરતો નહી એનાથી પણ વધારે એ હતુકે ભુમિના ગ્રુપમાં માત્ર યુવતીઓ હતી.  ભુમિ અને લક્કી વચ્ચે અંદાજીત દસ થી પંદર વર્ષનું અંતર છે. ગુડ્ડાની છાપ ધરાવતા લક્કીનો પ્રેમ એટલો બધો હતો કે ભુમિ તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર થઇ ગઇ હતી. બન્ને વચ્ચે પ્રેમની ચર્ચા ગુજરાત કોલેજ સિવાય બહારની કોલેજોમાં પણ થવા લાગી હતી.

લક્કીએ ભુમિને બનાવી GS

લક્કીએ ભુમિને વેલફેરના ઇલેકશનમાં ઉભી રાખી હતી જેમાં તે ભારી માત્રામાં જીતીને આવી હતી. બન્ને જણાએ પ્રેમ લગ્ન કરી લીધા અને ત્યારબાદ બન્ને જણા સુખ શાંતિનુ જીવન જીવી રહ્યા છે.

આલેખન : મૌલિક પટેલ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ