બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / bihar story road materials concrete video viral on social media jehanabad bihar lclar

જોવા જેેવું / VIDEO: અરે, બાપ રે! બિહારમાં રસ્તો ચોરાઇ ગયો! નિર્માણકાર્યની વચ્ચે જ લોકો તગારા ભરી ભરીને ચોરી ગયા મટિરિયલ, જુઓ વીડિયો

Dinesh

Last Updated: 11:19 AM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

bihar news : બિહારમાં મખદુમપુરના ઐદાન બીઘા ગામમાં રસ્તાના નિર્માણકાર્યની વચ્ચે જ લોકો તગારા ભરી ભરીને મટિરિયલ ચોરી ગયાનો વીડિયો વાયરલ થયો છે

  • બિહારના ઐદાન બીઘા ગામમાં રસ્તાની ચોરી 
  • સ્થાનિક લોકોએ રસ્તાનો મટિરિયલ ચોરી ગયા
  • 3 કિમીનો રસ્તો નિર્માણકાર્યની સાથે જ ચોરાયો !

 

bihar news : બિહારના જહાનાબાદમાંથી ધોળા દિવસે અજીબ ચોરીની ઘટના સામે આવી છે. જે ચોરીની ઘટના દરેકને વિચારમગ્ન કરી દે તેવી છે. વાત જાણે એમ છે કે, એક ગામમાં પાક રસ્તાનું કામ ચાલી રહ્યું હતું. જ્યાં રસ્તા બનવનાર કામદારો રસ્તો બનાવવાનો મટરિયલ્સ રસ્તા પર નાંખ્યો હતો. તે દરમિયાન  મોટી સંખ્યામાં ગ્રામલોકો ત્યાં પહોંચીને રસ્તા પર પાથરવામાં આવેલા મટરિયલ્સને લઈ ઘર ભેગો કરી દીધો હતો. જેના કારણે પાક રસ્તો બની શક્યો નહી. સમગ્ર આ ઘટનાનો વીડિયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

લોકોએ ધોળા દિવસે રસ્તાની ચોરી કરી
આ ઘટના મખદુમપુર પ્રખંડ અંતર્ગતના ઐદાન બીઘા ગામની બતાવવામાં આવી રહી છે. અહીં મુખ્યમંત્રી સડક ગ્રામ યોજના અંતર્ગત 3 કિમીનો રસ્તો બનાવવામાં નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યો હતો. પરંતુ અહી રસ્તા પર પાથરવામાં આવેલા મટરિયલ્સની ચોરી થવાના કારણે અહી રસ્તો બન્યો ન હતો.

સતીશ કુમાર દાસે શુભારંભ કરાવ્યો હતો
પાપ્ત માહિતી મુજબ આરજેડી ધારાસભ્ય સતીશ કુમાર દાસએ ત્રણ મહિના પહેલા જ આ રસ્તો બનાવવાનો શુભારંભ કરાવ્યો હતો. પરંતુ આ રસ્તો બની શક્યો નહી કારણ કે, કામદારો જ્યારે આ રસ્તો બનાવવા માટે અહી મટરિયલ્સ નાંખતા ત્યારે ગ્રામલોકો તેની લૂંટી લેતા હતા. આખો રસ્તો જ તળીયા જાટક કરી દેતા હતાં. આમ આ રસ્તો બની શક્યો ન હતો. આ રસ્તો ત્રણ કિમીનો પાકો બનવાનો હતો પરંતુ અહી પીસીસીનું કાર્ય થવાનું હતું પરંતુ અહી સ્થાનિકોએ પીસીસીની જ ચોરી કરી લીધી હતી.  

વીડિયો વાયરલ થયો
જે વીડિયો સાફ સાફ જોવા મળે છે કે, કેટલાક લોકો આ સિમેન્ટ જેવા ભીના મટરિયલના તગારા ભરી ભરી લઈ જતા નજરે ચડી રહ્યાં છે. જે લોકોમાં મહિલા, બાળકો અને કેટલાક પુરૂષો પણ જોવા મળે છે. જો કે, આ વીડિયો વર્તમાનમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો ખૂબ જ કોમેન્ટો પણ કરી રહ્યાં છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ