બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / બિઝનેસ / Big benefit to PF account holders: Rs. of interest deposited, the government itself tweeted the information

આનંદો / EPFO: PF ખાતાધારકોને મોટો ફાયદો: જમા થયા વ્યાજના રૂપિયા, સરકારે ખુદ ટ્વીટ કરીને આપી માહિતી

Vishal Khamar

Last Updated: 06:47 PM, 8 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા નાણાંકીય વર્ષ 2022 માં પીએફ ખાતામાં મળવાવાળા વ્યાજનાં પૈસા નાંખવાનું શરુ કરી દીધું છે.

  • PF એકાઉન્ટ ધારકોને આનંદો
  • EPFO દ્વારા 7 કરોડ ગ્રાહકોનાં ખાતામાં વ્યાજના પૈસા નાંખવાનું શરુ
  • ખાતા ધારકોને નાણાંકીય વર્ષ 2022 નું વ્યાજ થઈ રહ્યું છે જમા

 પીએફ ખાતા ધારકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO દ્વારા 7 કરોડ ગ્રાહકોનાં ખાતામાં વ્યાજના પૈસા નાંખવાના શરુ થઈ ગયા છે. સરકાર EPF ખાતા ધારકનાં ખાતામાં નાણાંકીય વર્ષ 2022 નું વ્યાજ ટ્રાન્સફર કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ વખતે 8.1 ટકા વ્યાજ તમને મળી રહ્યું છે.

કેવી રીતે કરશો વ્યાજની ગણતરી

  • જો આપના પીએફ ખાતામાં 10 લાખ રૂપિયા છે તો તમને 81,000 રૂપિયા વ્યાજ મળશે.
  • જો આપના પીએફ ખાતામાં 7 લાખ રૂપિયા છે તો તમને 56,700 રૂપિયા વ્યાજ મળશે.
  • જો આપના પીએફ ખાતામાં 5 લાખ રૂપિયા છે, તો 40,500 રૂપિયા વ્યાજ તરીકે આવશે.
  • જો આપના ખાતામાં એક લાખ રૂપિયા હશે તો 8,100 રૂપિયા આવશે.

1. મિસ્ડ કોલ કરો અને બેલેન્સ જાણો

તમારા પીએફના પૈસા ચેક કરવા માટે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 011-22901406 પર મીસ કોલ કરવો પડશે. જે બાદ તમને EPFOના મેસેજથી PFની જાણકારી આપવામાં આવશે. તેમજ તમારુ UAN, PAN અને આધાર લિંક હોવું પણ જરૂરી છે.

2. UMANG App પર બેલેન્સ કેવી રીતે તપાસશો

  • તમારી UMANG એપ (યુનિફાઈડ મોબાઈલ એપ્લીકેશન ફોર ન્યુ-એજ ગવર્નન્સ) ખોલો અને EPFO ​​પર ક્લિક કરો.
  • હવે બીજા પાના પર, કર્મચારી-કેન્દ્રિત સેવાઓ પર ક્લિક કરો.
  • અહીં તમે 'જુઓ પાસબુક' પર ક્લિક કરો. આ સાથે, તમે તમારો UAN નંબર અને પાસવર્ડ (OTP) નંબર ભરો.
  • તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. આ પછી તમે તમારું PF બેલેન્સ ચેક કરી શકો છો.

3. SMS દ્વારા બેલેન્સ તપાસો

  • જો તમારો UAN નંબર EPFO ​​સાથે નોંધાયેલ છે, તો તમે તમારા PF બેલેન્સની માહિતી મેસેજ દ્વારા મેળવી શકો છો.
  • આ માટે તમારે EPFOHO ને 7738299899 પર મોકલવાનું રહેશે.
  • આ પછી તમને મેસેજ દ્વારા પીએફની માહિતી મળશે.
  • તમને જણાવી દઈએ કે જો તમને હિન્દી ભાષામાં માહિતી જોઈતી હોય તો તમારે તેને EPFOHO UAN લખીને મોકલવી પડશે.
  • પીએફ બેલેન્સ જાણવા માટેની આ સેવા અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં ઉપલબ્ધ છે.
  • પીએફ બેલેન્સ માટે, તમારું UAN, બેંક એકાઉન્ટ, PAN અને આધાર (AADHAR) લિંક હોવું આવશ્યક છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ