બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / best place to live after retirement low cost of living with best healthcare

લાઇફસ્ટાઇલ / રિટાયરમેન્ટ બાદ રહેવા માટેના સૌથી સુંદર Places, એ પણ સાવ ઓછાં ખર્ચામાં, સૌ કોઇ ઈચ્છશે અહીં જવા

Arohi

Last Updated: 04:40 PM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Best Place To Live After Retirement: રિટાયરમેન્ટ બાદ લોકો એવી જગ્યા પર જીવન પસાર કરવા માંગે છે જ્યાં શાંતિ અને સુકૂન હોય પરંતુ ખર્ચા અને ટેક્સ ઓછા હોય.

  • રિટાયરમેન્ટ બાદ રહેવા માટે આ છે પરફેક્ટ જગ્યા 
  • અહીં ખર્ચા થશે એકદમ ઓછા 
  • સુવિધાઓ મળશે ખૂબ જ વધારે 

ઘણા લોકો ઈચ્છે છે કે રિટાયરમેન્ટ બાદ તેઓ એવી જગ્યા પર રહે જ્યાં તેમને માનસિક શાંતિ મળે અને બધી જ સુવિધાઓ પણ મળી રહે. અમે આજે તમને 6 એવા દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને રિટાયરમેન્ટ બાદ રહેવા માટે સૌથી સારી જગ્યા માનવામાં આવે છે. 

આ સુંદર દેશોમાં રહેવાનો ખર્ચ ભાડા સીવાય અમેરિકાની તુલનામાં લગભગ 34% ઓછો છે. અહીં રહેનાર શખ્સને સરકારી હોસ્પિટલમાં સારવારનની સુવિધા મળે છે. સ્પેનની સ્વાસ્થ્ય વ્યવસ્થાને દુનિયામાં સૌથી સારી માનવામાં આવે છે. સ્પેન મેડ્રિંડ, બાર્સિલોના વાલેંસિયા અને અન્ય શહેરોમાં પોતાની શાનદાર સંસ્કૃતિ અને વાસ્તુકલા માટે જાણીતી છે. અહીં વીઝા માટે થોડો સમય લાગી શકે છે. 

પનામા 
પનામા પણ રિટાયરમેન્ટ બાદ રહેવા માટે સારી જગ્યા છે. અહીં પેન્શનર્સને એક બેસ્ટ લાઈફ મળી શકે છે. બસ તમારી પાસે દર મહિને ખર્ચ કરવા માટે ઓછામાં ઓછા 1000 ડોલર એટલે કે 80 હજાર રૂપિયાની રકમ હોવી જોઈએ. જો અહીં બધા જ ડોઠ કરોડ ખર્ચ કરી ઘર ખરીદી શકે છે. તો તેને ફ્રેંડલી નેશન વીઝા પણ મળી જશે. અમેરિકા કે કેનેડાના લોકોને 6 મહિના સુધી વીઝાની જરૂર નથી જ્યારે ટેલીવર્ક વીઝા પર 18 મહિના રહી શકાય છે. 

મેક્સિકો 
જો તમે સમુદ્રના શોખીન છો તો મેક્સિકોમાં પોતાનું રિટાયરમેન્ટ પ્લાન કરી શકો છો. અહીં કોસ્ટ ઓફ લિવિંગ ઓછુ છે અને જો તમારી પાસે ખર્ચ કરવા માટે પૈસા છે તો ઘણુ બધુ મળી શકે છે. તેના ઉપરાંત અહીં કલ્ચર અને લોકોની સાથે રહેવુ વધારે સારૂ છે. અહીં સુંદર બિલ્ડિંગ અને સારૂ કલ્ચર છે. 

Portugal
સેવાનિવૃત્તિ બાદનો સમય પસાર કરવા માટે યુરોપનો આ સૌથી સારો દેશ છે. આ રહેવા માટે ખૂબ જ સસ્તુ છે. અહીં ભાડા સીવાય રહેવાનો ખર્ચ અમેરિકાની તુલનામાં લગભગ 29% ઓછો છો. પોર્ટુલગ પોતાની વાઈન માટે સૌથી વધારે ફેમસ છે. તેના ઉપરાંત અહીં દુનિયાના સૌથી સુંદર શહેરો પણ છે.  

વાંચો વિગતે: Personal Loan લેતાં પહેલા જરૂર જાણી લેવી જોઈએ આ વાત, નહીંતર થઈ શકે છે ભારે નુકસાન

કોસ્ટા રિકા
સેન્ટ્રલ અમેરિકામાં હાજર કોસ્ટા રિકાની સુંદરતા વિશે તો બધા જાણે છે. આ ઈન્ટરનેશનલ લિવિંગની Annual Global Retirement Index 2024માં રિટાયર્ડ લોકોના રહેવા માટે સૌથી સારી જગ્યા છે. અહીં રહેવું સસ્તુ છે અને સ્વાસ્થ્ય સંબંધી સુવીધાઓ સારી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ