બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Benefits Of green tea

હેલ્થ / ગ્રીન ટી ન પીતા હોવ તો પીવા માંડજો, જોજો પછી ન થાય પસ્તાવો

Kinjari

Last Updated: 04:19 PM, 5 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા ઘણા સમયથી લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયા છે. ખાવા-પીવામાં પણ પરિવર્તન આવ્યાં છે. હવે લોકો હેલ્ધી ખોરાક લેવાનું અને હેલ્ધી ડ્રિંક લેવાનું પસંદ કરવા લાગ્યા છે. જે લોકો ફિટ એન્ડ ફાઇન રહેવા માગે છે. તેઓ ગ્રીન ટી પીએ છે.

  • ગ્રીન ટીના અઢળક ફાયદા 
  • ગ્રીન ટીના સેવનથી સફેદ વાળ કાળા બને
  • ગ્રીન ટી પીવાથી ચહેરાનો ગ્લો વધે

ગ્રીન ટીમાં રહેલાં વિટા‌મિન, ફોલેટ, મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેફીન અને કેટેકીન્સ જેવાં અન્ય ઓન્ટિઓક્સિડન્ટ્સના કારણે શરીરમાં રહેલી કેલરી ઝડપથી બળે છે. ગ્રીન ટી પીવાનું શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે.

કેન્સર સામે લડવામાં મદદરૂપ 
ગ્રીન ટી વજન ઘટાડવામાં, કેન્સર સામે લડત આપવામાં, અલ્ઝાઇમર તેમજ હાઇ બ્લડ પ્રેશરમાં રાહત આપવામાં મદદ કરે છે. ગ્રીન ટી સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી સાથે જોડાઇ ગઇ છે. વાસ્તવમાં ગ્રીન ટી વર્ષોથી લોકપ્રિય છે. ડિપ્રેશન સહિતની કંઇ કેટલીય બીમારીઓના ઇલાજ માટે વપરાતી ઔષધિઓમાં ગ્રીન ટીનો ઉપયોગ
થાય છે. 

વજન ઘટાડવામાં ઉપયોગી
વજન ઘટાડવા માટે ગ્રીન ટી ખૂબ જ ફાયદાકારક છે. સામાન્ય લોકો પણ હવે તેનાથી પ્રભાવિત થઇ ગ્રીન ટી પીવા લાગ્યા છે. ગ્રીન ટીના સતત સેવનથી વજનમાં ઘટાડો થાય છે.

ગ્રીન ટીના ફાયદાઃ
• ગ્રીન ટીમાં રહેલ એ‌િન્ટઓક્સિડેન્ટ સ્કિનને હેલ્ધી બનાવી રાખવામાં મદદરૂપ બને છે. 
• ગ્રીન ટી આંખો નીચેનાં ડાર્ક સર્કલ દૂર કરવામાં ઉપયોગી સાબિત થઇ છે. 
• ગ્રીન ટીના સેવનથી સફેદ વાળ કાળા બને છે.
• ગ્રીન ટીના સેવનથી નવા સેલ બનવાની શરૂઆત થાય છે. 
• ગ્રીન ટીમાં રહેલ વિટામિન-ઈથી સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે. 
• ગ્રીન ટી પીવાથી ચહેરાનો ગ્લો પણ વધે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ