બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદ / Cricket / Before the World Cup final, both the teams will enjoy the fun of Khaman-Dhokla on the Sabarmati River Cruise, and will also visit the Atal Foot Bridge.

અમદાવાદ / IND vs AUS: વર્લ્ડકપ ફાઇનલ પહેલાં બંને ટીમો સાબરમતી રિવર ક્રૂઝ પર માણશે ખમણ-ઢોકળાની મજા, અટલ ફૂટ બ્રિજની પણ લેશે મુલાકાત

Dinesh

Last Updated: 02:41 PM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023: વર્લ્ડકપ ફાઇનલ મેચ પહેલાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ અમદાવાદ સ્થિતના સાબરમતી રિવર ક્રૂઝ પર ખમણ-ઢોકળા ખાઈ મોજ માણશે તેમજ અટલ ઓવર બ્રિજની પણ મુલાકાત લેશે

  • ફાઇનલ પહેલાં બંને ટીમો સાબરમતી રિવર ક્રૂઝ પર જશે
  • રિવર ક્રૂઝ પર માણશે ગુજરાતી નાસ્તાની મજા
  • અટલ ઓવર બ્રિજની પણ મુલાકાત લેશે


World Cup 2023: વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ જોવા માટે ચાહકો થનગની રહ્યાં છે. આ ફાઇનલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ સામસામે ટકરાવાની છે. ત્યારે ગઈકાલે અમદાવાદ ખાતે ભારતીય ટીમનું આગમન થઈ ગયું છે અને  ઓસ્ટ્રેલિયાની ટીમ પણ આજ સાંજ સુધીમાં આવી જશે. ત્યારે ખાસ વાત એ છે કે, બંન્ને ટીમો અમદાવાદના સાબરમતી રિવર ક્રૂઝ પર ડિનર કરશે. સાથો સાથ સાબરમતી રિવર ક્રૂઝ પર આવેલા અટલ ઓવર બ્રિજની પણ મુલાકાત લેશે. 

ખમણ અને ઢોકળાંનો નાસ્તો કરશે 
ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચી ત્યારથી ભારતીય ક્રિકેટ ચાહકો ફાઈનલ મેચ જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખાસ વાત છે કે, આ બંન્ને ટીમો ડિનર માટે સાબરમતી રિવર ક્રૂઝ ખાતે આવી રહી છે ત્યારે ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામા આવી રહ્યો છે. તેમજ ખાસ વાત છે કે, અહી બંન્ને ટીમના ખેલાડી ગુજરાતી નાસ્તો કરશે. જે નાસ્તામાં ખમણ અને ઢોકળાં હશે જે ખાઈ મોજ માણશે

સુરક્ષાથી લઈ તમામ વ્યવસ્થા
આ તમામ બાબતને લઈ રિવરફ્રન્ટ કોર્પોરેશને પણ પત્ર લખી જાણ કરાઈ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ સુરક્ષાથી લઈ તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અત્રે જણાવીએ કે, આ વખતે અમદાવાદના આગંણે ફાઈનલનો મહા મુકાબલો થવા જઈ રહ્યો છે ત્યારે અમદાવાદીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ