બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / વિશ્વ / Be alert! The deluge is coming again,It has started with rivers and reservoirs

સાવધાન / ચેતી જાઓ! ફરી આવવા જઈ રહ્યો છે પ્રલય, નદી અને જળાશયોથી થઈ ગઈ છે શરૂઆત, વૈજ્ઞાનીકોએ કર્યું કન્ફર્મ

Megha

Last Updated: 11:16 AM, 16 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 400 કરોડથી ધરતી પર ઘણી વખત પ્રલય આવ્યા છે અને ઘણી વખત આવતાં આવતાં રહી ગયા છે. પ્રકૃતિએ ઘણી વખત વિનાશ કર્યો છે.

  • આવનાર પ્રલયની શરૂઆત થઈ ચૂકી છે. 
  • સૌથી ભયાનક પ્રલય સ્થિતિ 25.2 કરોડ પહેલા થઈ હતી
  • ધરતી પર રહેતી 70 ટકા પ્રજાતિઓ પ્રજાતિઓ નષ્ટ થઈ ગઈ હતી

વૈશ્વિક ગરમી વધી રહી છે સાથે જ બેક્ટેરિયા અને ઝેરી શેવાળની પણ માત્રામાં ઘણો વધારો થઈ રહ્યો છે, જે દુનિયાભરની નદી અને જળાશયોને ખતમ કરી દેશે. આવનાર પ્રલયની શરૂઆત અંહિયાથી જ થશે. એટલા માટે જ વૈજ્ઞાનિકોએ તત્કાલ જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગને રોકવાની વાત કરી છે. 

છેલ્લા 400 કરોડથી ધરતી પર ઘણી વખત પ્રલય આવ્યા છે અને ઘણી વખત આવતાં આવતાં રહી ગયા છે. પ્રકૃતિએ ઘણી વખત વિનાશ કર્યો છે. તમે જણાવી દઈએ કે આવનાર વિનાશની સંભવત શરૂઆત થઈ ગઈ છે. આ શરૂઆત દુનિયાભરની નદીઓ અને જળાશયોથી થઈ છે. ત્યાં બેક્ટેરિયા અને ઝેરી શેવાળની પણ માત્રામાં ઘણો વધારો થઈ રહ્યો છે અને આ જ કારણ બનશે આવનાર પ્રલયનું. 

સૌથી ભયાનક પ્રલય સ્થિતિ 25.2 કરોડ પહેલા થઈ હતી. એ સમયે પરમિયન કાળનો અંત થઈ રહ્યો હતો. એ સમયે આસપાસ એવી સ્થિતિ સર્જાઇ હતી કે ધરતી પર રહેતા જીવ તેને સહન નહતા કરી શક્યા. ચારે તરફ ગરમી, જંગલોમાં આગ અને નદીઓ અને જળાશયો બેક્ટેરિયા અને ઝેરી શેવાળથી ભરાઈ ગયા હતા. ઑક્સીજન પૂરું થતું હતું. એ સમયે આવો જીવ સંકટ ઉત્પન્ન થયો હતો. 

પરમિયન કાળના અંતમાં આવનાર પ્રલયમાં ધરતી પર રહેતી 70 ટકા પ્રજાતિઓ અને સમુદ્રમાં રહેતી 80 ટકા પ્રજાતિઓ નષ્ટ થઈ ગઈ હતી. વૈજ્ઞાનિકો આ પ્રલયને ધ ગ્રેટ ડાઇંગ કહે છે. આ પ્રલયના સબૂત અમેરિકામાંથી મળ્યા હતા. હાલ ફરી એવી જ સ્થિતિ સર્જાઇ રહી છે. ગ્લોબલ વોર્મિંગમાં વધારો થઈ રહ્યો છે. દુનિયાની ઘણી નદીઓમાં બેક્ટેરિયા અને ઝેરી શેવાળની પણ માત્રામાં ઘણો વધારો થઈ રહ્યો છે. સાથે જ સમુદ્રમાં પાણીનું સ્તર વધી રહ્યું છે અને જંગલોમાં પણ આગ લાગી રહી છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ આવનાર પ્રલયની શરૂઆત થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ