બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / bajaj auto announced a special discount on KTM 250 Adventure

જલ્દી કરો ! / આ બાઈકની કિંમતમાં એક ઝાટકે 25 હજારનો ઘટાડો, જાણીને યુવાનો ખુશ થઈ જશે

Arohi

Last Updated: 06:59 PM, 17 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bajaj Auto પોતાની દમદાર KTM 250 Adventure મોટરસાયકલને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કિંમત સાથે વેચી રહી છે.

  • કંપનીની લેટેસ્ટ ઓફર 
  • મળી રહી છે 25000ની છૂટ 
  • જાણો શું છે ફિચર્સ 

Bajaj Auto પોતાની દમદાર KTM 250 Adventure મોટરસાયકલને સ્પેશલ ડિસ્કાઉન્ટ કિમત સાથે 2,30,000 રૂપિયામાં વેચી રહી છે. કંપનીની લેટેસ્ટ છૂટ હેઠળ મોટર સાયકલની કિંમતમાં 25,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. નવી સ્પેશયલ પ્રમોશનલ કિંમત 14 જુલાઈથી 31 ઓગસ્ટ સુધી લાગુ રહેશે.   

બજાજ ઓટોને આશા છે કે આ નવી ઓફળથી તેમની 250 એડવેન્ચર મોટરસાયકલનું વેચાણ વધી જશે. બજાજ ઓટોના અધ્યક્ષ સુમીત નારંગે કહ્યું, 'ખાસ થોડા સમયની પ્રોમોશનલ કિંમતની સાથે અમને વિશ્વાસ છે કે કેટીએમ 250 એડવેન્ચર બાઈક એડવેન્ચર પસંદ કરનાર ઉત્સાહી લોકોનું ધ્યાન આકર્ષિત કરશે અને આ સેગમેન્ટમાં ઝડપથી અપગ્રેડ કરવાને પ્રોત્સાહિત કરશે. ' જણાવી દઈએ કે KTM Indiaએ ગયા વર્ષે નવેમ્બરમાં ભારતમાં પોતાની KTM 250 Adventureને દિલ્હીમાં 2.48 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત પર લોન્ચ કર્યું હતું. 

એન્જીન અને પાવર 
પરફોર્મન્સની વાત કરીએ તો એડવેન્ચર બાઈકમાં 248.8 સીસી સિંગલ-સિલિન્ડર વાળા લિક્વિડ-કૂલ્ડ એન્જિન આપવામાં આવી શકે છે. તેનું એન્જિન 9,000 આરપીએમ પર 29.5bpની મેક્સિમમ પાવર અને 7,500 આરપીએમ પર 24Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 6 સ્પીડ ગેરબોક્સ સાથે સજ્જ છે. 

શાનદાર ફિચર્સ 
KTM250 Adventureમાં 14.5 લીટરની ક્ષમતા વાળું ફ્યુલ ટેન્ક મળે છે જે 400 કિલોમીટરની રેન્જ આપે છે. તેમાં ઓફ રોડ એબીએસ ફીચરની સાથે LCD સ્ક્રીન આપવામાં આવી છે. આ ઉપરાંત જીપીએસ બ્રેકેટ, રેડિએટર પ્રોટેક્શન અને હેન્ડલબાર પેડ સહિત ઘણા શાનદાર ફિચર્સ આપવામાં આવ્યા છે. જોકે 390 ADVની તુલનામાં, 250માં રાઈડ બાય વાયર અને ફૂલ એલઈડી હેડલેમ્પ આપવામાં આવે છે. 

સસ્પેન્શન અને વ્હીલ્સ 
આ બાઈકના ફ્રંટમાં 43 મિલીમીટરનું WP APEX USD ફોર્ક્સ સસ્પેન્શન અને રિયર મેં મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. તેના ફ્રન્ટ યુનિટમાં 170 મિલીમીટરના ટ્રાવેલ અને રિયર શોક અબ્ઝોર્બર આપવામાં આવ્યું છે. તેના ફ્રન્ટમાં 19 ઈંચ અને રિયરમાં 17 ઈંચના વ્હીલ્સ આપવામાં આવ્યા છે. તેમાં ડ્યુઅલ પરપઝ માટે MRF ટાયર્સ પણ આપવામાં આવ્યા છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ