બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Bageshwar Dham worker molested a pandal lifted her in his lap and threw case was registered video surfaced

અભદ્રતા / VIDEO: બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં ભક્તને ઉઠાવીને ફેંકી દેવાઈ, પોલીસ જોતી રહી, વીડિયો વાયરલ થતાં કરાઇ કાર્યવાહી

Pravin Joshi

Last Updated: 06:09 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં ગ્રેટર નોઈડામાં ધીરેન્દ્ર શાસ્ત્રીની શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે. આ દરમિયાન દરરોજ લાખો લોકો ભાગવત કથા સાંભળવા આવી રહ્યા છે. આ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક સર્વિસમેન એક ઉઠાવીને ફેંકી રહ્યો છે.

  • ગ્રેટર નોઈડામાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે
  • બાગેશ્વર ધામના કાર્યકરએ મહિલાઓ સાથે પંડાલમાં અભદ્રતા આચરી
  • એક મહિલા ભક્તને પોતાના ખોળામાં ઉઠાવીને ફેંકતો વીડિયો વાયરલ

ગ્રેટર નોઈડાના જેતપુરમાં આયોજિત શ્રીમદ ભાગવત કથાના ત્રીજા દિવસે બાગેશ્વર ધામના કર્મચારી એક મહિલા ભક્તને પોતાના ખોળામાં ઉઠાવીને બીજી તરફ ફેંકી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મહિલા શ્રદ્ધાળુઓ સાથેની અભદ્રતાની નોંધ લેતા સૂરજપુર કોતવાલી પોલીસે આ મામલે બાગેશ્વર ધામના કર્મચારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જે દરમિયાન મહિલા ભક્તો સાથે અભદ્ર વર્તન થયું હતું અને એક ભક્ત સાથે મારપીટ થઈ હતી, આ દરમિયાન પોલીસકર્મીઓ પણ ત્યાં હાજર હતા.

હાજર પોલીસકર્મીઓ સામે ખાતાકીય તપાસના આદેશ 

પોલીસ કમિશનર લક્ષ્મી સિંહે પણ પોલીસ કર્મચારીઓની બેદરકારીની નોંધ લીધી છે અને ત્યાં હાજર પોલીસકર્મીઓ સામે ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે. ડીસીપી સેન્ટ્રલ નોઈડા અનિલ યાદવે કહ્યું કે આ કેસ નોંધવામાં આવ્યો છે કારણ કે જ્યારે પણ કોઈ મહિલા શ્રદ્ધાળુને આગળ જતા રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે એક મહિલા સુરક્ષા ગાર્ડ ત્યાં હાજર હોવી જોઈએ. મહિલા સુરક્ષા ગાર્ડની હાજરી પછી પણ તે વ્યક્તિએ બળજબરીથી હુમલો કર્યો હતો. કોઈને સ્પર્શ કરવો એ અભદ્રતાની શ્રેણીમાં આવે છે.

હિન્દુઓને ટારગેટ કરવાનું કામ... ' રામચરિતમાનસ વિવાદ પર બાબા બાગેશ્વરે  આપ્યું મોટું નિવેદન I Bageshwar dham baba said on ramcharitmanas controversy

ભક્તની મારપીટનો વીડિયો પણ વાયરલ થયો હતો

આ પહેલા એક ભક્તની મારપીટનો વીડિયો પણ વાયરલ થયો હતો. અન્ય એક વીડિયોમાં એક ભક્ત ભીડમાં ગાર્ડ અને સ્વયંસેવકો સાથે બોલાચાલી કરતો જોવા મળે છે. ભક્ત સ્વયંસેવકોથી થોડો દૂર ખસે છે. એક સ્વયંસેવક તેને ઉપર ખેંચે છે. ત્યારબાદ ત્યાં હાજર ગાર્ડ અને સ્વયંસેવકોએ મળીને તેને મારવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન એક પોલીસકર્મી અને આસપાસ ઉભેલા લોકોએ તેને બચાવ્યો. સોશિયલ મીડિયા પર આ ઘટનાઓની ખૂબ જ નિંદા થઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ