બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / Ayurveda doctor couple from Kerala, their teacher friend found dead in Arunachal hotel

બ્લેક મેજિક / મેરિડ ડોક્ટર કપલ સાથે હોટલમાં કેમ રોકાઈ મહિલા? ત્રણેય કટ મારીને મર્યાં, થાળીમાં વાળ, કાળી બંગડી

Hiralal

Last Updated: 03:04 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરુણાચલ પ્રદેશના ઝીરો શહેરની હોટલમાંથી કેરળના ડોક્ટર કપલ અને તેમની મહિલા ફ્રેન્ડની લાશ મળી આવતાં હડકંપ મચ્યો છે.

અરુણાચલ પ્રદેશના ઝીરો શહેરની હોટલમાં કેરળના કપલ 35 વર્ષીય નવીન થોમસ અને તેની પત્ની દેવી અને બન્નેની ફ્રેન્ડ અને ટીચર આર્યા બી નાયર મૃતપાય હાલતમાં મળી આવ્યા હતા. તપાસ દરમિયાન પોલીસને રૂમમાંથી કાપેલા વાળ જેવી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. તેમજ ત્રણેયની લાશ પણ રૂમમાં અલગ અલગ જગ્યાએ પડી હતી.

'જ્યાં જવા માગીએ છીએ ત્યાં જઈએ છીએ તેથી ખુશ છીએ'
પોલીસને રુમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી છે જેમાં લખવામાં આવ્યું હતું કે તેઓ ખુશ છે અને જ્યાં જવા માંગે છે ત્યાં જઈ રહ્યા છે. તેમજ પોલીસને ઘટના સ્થળેથી એક ફોન નંબર મળ્યો છે, જે જીવ ગુમાવનાર પૈકી એકના પરિવારનો હતો.

કેરળથી આસામ અને ત્યાંથી અરુણાચલ પહોંચ્યાં 
આર્યનો ગુમ થયાનો રિપોર્ટ તેના પિતાએ તિરુવનંતપુરમમાં નોંધાવ્યો હતો. ત્રણેય 27 માર્ચે ગુવાહાટી પહોંચ્યા હતા અને 28 માર્ચે ઝિરો શહેર ગયા હતા. હોટલનું કહેવું છે કે 28 માર્ચે ચેક ઇન કર્યા બાદ ત્રણેય બીજા દિવસે ફરતા જોવા મળ્યા હતા, પરંતુ સોમવારથી રૂમની બહાર જોવા મળ્યા નથી. મંગળવારે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે રુમ અંદરથી બંધ જોવા મળ્યો હતો અને દરવાજો તોડીને જોવામાં આતાં ત્રણેય બેહોશ પડ્યાં હતા અને હાથ પર ઊંડા ઘા જોવા મળતાં હતા. એસપી કેની બગરાએ જણાવ્યું કે, એક લાશ જમીન પર પડી હતી, બીજી બેડ પર પડી હતી. નવીનની લાશ વોશરુમમાં પડી હતી. 

કાળા જાદુનો શક કેમ પડ્યો 
પોલીસને તપાસ દરમિયાન કેટલાક વાળ, કાળા રંગના બ્રેસલેટ અને અન્ય કેટલીક સામગ્રી મળી આવી હતી. "સ્ત્રીઓના જમણા હાથ પર ઘાના નિશાન હતા અને પુરુષના ડાબા હાથ પર ઊંડા કટનું પણ નિશાન જોવામાં આવ્યું હતું. એવું લાગે છે કે પુરુષે પહેલા બંને સ્ત્રીઓની હત્યા કરી હતી અને બાદમાં આપઘાત કર્યો હતો. દેવીના પિતા બાલન માધવનનું કહેવું છે કે તેમની પુત્રી કાળા જાદુનો શિકાર બની હતી. નવીન અને દેવીને જાણનારાઓએ જણાવ્યું કે, બંનેના લગ્ન 13 વર્ષ પહેલા થયા હતા અને બાદમાં નવીને ઓનલાઇન ટ્રેડિંગ શરૂ કર્યું હતું. જોકે, બાદમાં બંનેએ આયુર્વેદમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને તેમની પ્રવૃત્તિઓ શંકાસ્પદ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ