બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Atiq Ahmed wrote a letter to supreme court while he was alive, his advocate is going to submit it to court soon

Atiq Ashraf Murder Update / અતિક અહેમદના બંધ કવરથી ખુલશે અનેક રાજ? હત્યા પહેલા સુપ્રીમ કોર્ટના નામે લેટર લખીને ગયો

Vaidehi

Last Updated: 06:25 PM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગેંગસ્ટર અતીક અહમદે પોતાની હત્યા પહેલા સુપ્રીમ કોર્ટનાં નામે એક ચિઠ્ઠી લખી હતી. તેને ભય હતો કે તેની હત્યા થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ચિઠ્ઠીમાં તેણે પોતાના મનની વાત કરી હતી.

  • અતીક અને અશરફનું કરવામાં આવ્યું મર્ડર
  • હત્યા બાદ અતીકની એક ગુપ્ત ચિઠ્ઠી આવી સામે
  • સુપ્રીમ કોર્ટને પોતાના હાથે અતીકે લખી છે ચિઠ્ઠી

અતીક અહમદ અને અશરફનાં વકીલ વિજય મિશ્રા, હુમલામાં મૃત્યુ પામેલા ગેંગસ્ટર ભાઈનો દ્વારા લખેલાં પત્રને સુપ્રીમ કોર્ટમાં જમા કરવાનાં છે.  કહેવામાં આવી રહ્યું છે આ ચિઠ્ઠીમાં અતીકે પોતાની હત્યાની આશંકાઓ વ્યક્ત કરી છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે અતીકે આ ચિઠ્ઠીમાં વિવિધ ક્ષેત્રોનાં અનેક લોકોનાં નામ લખ્યાં છે જેમણે કથિત ધોરણે અતીકનાં વિરોધમાં કાવતરું રચ્યું છે અથવા તો તેના ગુનામાં અતીકનો સાથ આપ્યો છે. 

અતીક અહમદની ચિઠ્ઠી
મીડિયાનાં સૂત્રો અનુસાર ચિઠ્ઠીમાં અતીક અહમદની તરફથી સુપ્રીમ કોર્ટને સંબોધિત કરતી કેટલીક વાતો છે. હાથથી લખેલી ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું છે કે 'સેવામાં, માનનીય સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા, નવી દિલ્હી'. આ બાદ ચિઠ્ઠીનો શું વિષય છે અથવા તો શું ડિટેલ્સ છે તે ચેનલે જાહેર કર્યું નથી. અતીકે SCને આ 
ચિઠ્ઠી પૂર્વ સાંસદનાં રૂપે લખી છે. ચિઠ્ઠીમાં તેણે લખ્યું છે કે' અતીક અહમદ, પૂર્વ સાંસદ'. 

ગોળી મારીને અતીક-અશરફની કરી હત્યા
શનિવારે રાતે યુપીની પ્રયાગરાજની હોસ્પિટલની બહાર ગેંગસ્ટર અતીક અહમદને 9 અને તેના ભાઈ અશરફને 5 ગોળી વાગી હતી જે પછી તેમના તરત મોત થયાં નહોતા.  સૂત્રોએ અતીક અને અશરફના પોસ્ટમોર્ટમ રિપોર્ટને ટાંકીને માહિતી આપતાં કહ્યું કે અતિકને નવ ગોળી વાગી હતી, જેમાંથી ત્રણ રાઉન્ડ તેના માથા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને અતીકના ગળા, પેટ અને કમરમાં છ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સાથે જ અશરફ પર 9 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એક ગોળી તેના ચહેરા પર વાગી હતી અને બાકીની ગોળી બીજા ભાગોમાં હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ