બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Atiq Ahmed statement remand copy, he accepted his accuse of Umeshpal Murder

કબૂલનામું / સત્ય આવ્યું સામે! જેલમાં બેસીને જ અતિકે ઉમેશનાં મર્ડરનું રચ્યું હતું કાવત્તરું, જણાવ્યું કેવી રીતે ઘડ્યો હતો હત્યાનો પ્લાન

Vaidehi

Last Updated: 04:38 PM, 14 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અતિકે પોલીસને જણાવ્યું કે અમે જેલથી ઉમેશની હત્યાનું કાવતરું રચ્યું હતું સાથે જ ઉમેશપાલની સુરક્ષામાં તૈનાત પોલીસવાળાઓનેપહેલા મારવાનો આદેશ હતો.

  • ઉમેશપાલ હત્યાકાંડમાં અતીકની રિમાન્ડ કોપી આવી સામે
  • જેલમાં બેસીને ઉમેશની હત્યાનું રચ્યું હતું કાવતરું
  • પોલીસકર્મીઓના મર્ડર અંગે પણ ગુનો સ્વીકાર્યો

ઉમેશપાલ હત્યાકાંડમાં પુત્ર અસદ અને શૂટર ગુલામનાં એન્કાઉન્ટર બાદ માફિયા અતીક અહમદએ પોતાનો ગુનો કબૂલ્યો છે. રિમાન્ડની કોપી અનુસાર આરોપી અતીક અહમદે 12 એપ્રિલ 2023નાં પોલીસને પોતાનું નિવેદન આપ્યું કે મેં ઉમેશપાલ હત્યાકાંડની સમગ્ર પ્લાનિંગ જેલમાં બેસીને રચી હતી.

મોબાઈલ ફોન-સિમ પહોંચાડ્યા જેલમાં
રિમાન્ડની કોપ અનુસાર અતીકે પત્ની શાઈસ્તાથી મુલાકાત દરમિયાન નવો મોબાઈલ ફોન અને સિમ આપવાનું કહ્યું હતું અને એ સરકારી માણસનું નામ પણ જણાવ્યું હતું જેના થકી આ મોબાઈલ અને સિમ જેલની અંદર પહોંચશે. આ સાથે જ જેલમાં બંધ અશરફને પણ મોબાઈલ અને સિમ અપાવ્યાં હતાં.

પોલીસવાળાઓ પર હુમલો પ્લાન્ડ હતો
રિમાન્ડ કોપી અનુસાર અતીકે પોલીસને જણાવ્યું કે અમે જેલથી ઉમેશની હત્યાનું કાવતરું રચ્યું હતું સાથે જ શાઈસ્તાએ જાણકારી આપી હતી કે ઉમેશની સાથે 2 ગનમેન રહે છે. સૌથી પહેલા ઉમેશપાલની સુરક્ષામાં તૈનાત પોલીસવાળાઓને મારવાનો આદેશ હતો એટલે કે પોલીસવાળાઓ પર હુમલો પહેલાથી જ નક્કી હતો.

પત્ની શાઈસ્તા ફરાર
અતીકની પત્ની શાઈસ્તા પણ ફરાર થઈ ગઈ છે. એટલે હવે સ્પષ્ટ થાય છે કે ઉમેશપાલ હત્યાકાંડમાં અતીક અને અશરફ તો શામેલ હતાં જ સાથે શાઈસ્તા પરવીનની પણ ભૂમિકા મહત્વની હતી. હાલમાં શાઈસ્તા ફરાર છે અને તેને પકડવા માટે અનેક ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. પ્રયાગરાજ પોલીસ પાસે ઈનપુટ છે કે શાઈસ્તા પોતાના દીકરા અસદનાં અંતિમ સંસ્કારમાં શામેલ થઈ શકે છે.

અંતિમ સંસ્કારમાં જવા માટે વિનંતી કરી રહ્યો છે અતીક
અતીક અહમદ પોતાના દીકરાનાં અંતિમ સંસ્કારમાં જોડાવા માટે વિનંતી કરી રહ્યો છે. 1979માં પહેલો મર્ડર કરનારા અતીકને અંદાજો પણ નહીં હોય કે જે અસદને તે આપરાધીક મામલામાં શામેલ કરી રહ્યો હતો છેલ્લે તેને આ જ જમીનમાં દફન થઈ માફિયાગીરીની કિંમત ચૂકવવી પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ