બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / At one time this actress had to sleep hungry in Mumbai but todayshe takes so many crores for a film

મનોરંજન / એક સમયે આ અભિનેત્રીને મુંબઇમાં ભૂખ્યું સૂવું પડતું પણ આજે એક ફિલ્મના લે છે કરોડો રૂપિયા.. જાણો

Megha

Last Updated: 05:25 PM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બંધ કિસ્મતનું તાળું ત્યારે ખૂલ્યું જ્યારે તેને સેમસંગની એક એડ મળી હતી. આ એડ થી તેને અનુરાગ કશ્યપ એ ફિલ્મની ઓફર આપી હતી.

  • એક હજાર રૂપિયા લઈને મુંબઈ આવી હતી
  • એક ફિલ્મના 2 થી 3 કરોડ રૂપિયા ચાર્જ લે છે.
  • સેમસંગની એક એડ મળી ત્યારે બંધ કિસ્મતનું તાળું ત્યારે ખૂલ્યું હતું 

બૉલીવુડ એક્ટ્રેસ હુમા કુરેશી આજે તેનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. એમનો જન્મ 28 જુલાઇ 1986 ના દિવસે દિલ્હીમાં થયો હતો. હુમા કુરેશી ના પિતા સલીમ કુરેશી જાણીતા બીજનેસમેન છે. હુમા એ દિલ્હીના મશહૂર ગાર્ગી કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું છે. કોલેજ પછી એમને થિયેટર જોઇન કર્યું હતું. એમને એક ઇંટરવ્યૂમાં કહ્યું હતું કે તે એક હજાર રૂપિયા લઈને મુંબઈ આવી હતી. આજે તેના એક્ટિંગના દમ પર તે કરોડોની માલકીન છે. ચાલો જોઈએ કેટલી છે એમની નેટવર્થ .. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Huma S Qureshi (@iamhumaq)

આટલા કરોડની માલકીન છે.. 
હુમા એ તેમની મહેનતથી બૉલીવુડમાં જગ્યા બનાવી છે. એક સમયે તે ફક્ત એક હજાર રૂપિયા લઈને મુંબઈ આવી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર આજે એમની કુલ નેટવર્થ 22.45 કરોડ છે. આજે હુંય તેની મહેનતથી આ મુકામ પર પંહોચી છે. 

ગાડીઓની શોખીન છે હુમા 
હુમા કુરેશીને ગાડીઓનો ગાંડો શોખ છે. હુમા પાસે એસયુવી લેન્ડ રોવર ફ્રીલેંડર અને મર્સિડીજ બેંજ જેવી ઘણી ગાડીઓ છે. હુમા એક ફિલ્મના 2 થી 3 કરોડ રૂપિયા ચાર્જ લે છે. આ સિવાય મોડલિંગ અને એડથી પણ ઘણા પૈસા કમાય છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Huma S Qureshi (@iamhumaq)

આવી રીતે બદલી હુમાની કિસ્મત 
હુમા કુરેશી એ સમયે જ્યારે પહેલી વખત મુંબઈ પંહોચી હતી એ સમયે એવા દિવસો હતા કે એમને ભૂખ્યું સૂવું પડતું હતું. એમની બંધ કિસ્મતનું તાળું ત્યારે ખૂલ્યું જ્યારે તેને સેમસંગની એક એડ મળી હતી. આ એડ થી તેને અનુરાગ કશ્યપ એ જોઈ અને એ પછી વર્ષ 2012માં તેને ગેંગ્સ ઓફ વાસેપુર ફિલ્મ મળી હતી અને ત્યારે એમને બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. એ પછી હુમાએ ક્યારેય પાછળ ફરીને નથી જોયું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ