બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Assam government wants to ban polygamy in the state said CM Himanta Biswa Sarma

દેશ / તો.. આ રાજ્યમાં બહુવિવાહ પર મૂકાઈ જશે પ્રતિબંધ ! કમિટી બનાવવાનું CMનું એલાન, UCC લાગું નહીં થાય

Vaidehi

Last Updated: 07:08 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assam CM on Polygamy: મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ રાજ્યમાં બહુવિવાહ પર પ્રતિબંધ લગાવવા માટે એક નિષ્ણાંતોની સમિતી બનાવવાનો નિર્ણય લીધો છે.

  • અસમ CM હિંમત બિસ્વાએ લીધો મોટો નિર્ણય
  • રાજ્યમાં બહુપત્નીત્વ પ્રતિબંધિત કરવા કમિટીની રચના
  • મુસ્લિમ પર્સનલ લૉ સહિત બધાં પાસા સ્ટડી કરશે સમિતી

અસમનાં મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમાએ મંગળવારનાં બહુવિવાહ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે  અમે એક રાજ્ય અધિનિયમ અંતર્ગત બહુપત્નીત્વ પર પ્રતિબંધ લગાવવા ઈચ્છીએ છીએ. અસમ સરકારે આ મુદાની તપાસ માટે એક નિષ્ણાંતોની સમિતી બનાવવાનો નિર્ણય લીધો છે. આ સમિતી તપાસ કરશે કે શું રાજ્ય સરકાર પાસે રાજ્યમાં બહુવિવાહ પર રોક લગાવવાનો અધિકાર છે કે નહીં.

અમે રાજ્યમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ લાદવા ઈચ્છીએ છીએ- CM
મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે સરકાર રાજ્યમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ લાદવા ઈચ્છે છે. સમિતિ કાયદાઓનાં જાણકારો સહિત તમામ હિતધારકોની સાથે મળીને મોટાપાયે ચર્ચા-વિચારણા કરશે અને મુસ્લિમ પર્સનલ લૉ (શરીયત) અધિનિયમ, 1937ની જોગવાઈઓની પણ તપાસ કરશે.

મુસ્લિમ પર્સનલ લૉ (શરીયત) ની કરવામાં આવશે સ્ટડી
સરમાએ કહ્યું કે આ સમિતિ ભારતનાં બંધારણનાં 25માં આર્ટિકલની સાથે મુસ્લિમ પર્સનલ લૉ શરીયતનાં અધિનિયમ 1987ની જોગવાઈની તપાસ સમાન નાગરિક સંહિતા માટે રાજ્યનીતિનાં સિદ્ધાંતોનાં સંબંધમાં કરશે.

ચાર લગ્નોની પ્રથા સમાપ્ત કરવા માટે આ જરૂરી- સરમા
મુખ્યમંત્રી સરમાએ શનિવારે એક રેલીનું સંબોધન કરતાં કહ્યું હતું કે  પુરુષોનાં ચાર લગ્ન કરવા અને મહિલાઓને બાળક પેદા કરનારી મશીન બનાવવાની વ્યવસ્થાને સમાપ્ત કરવા માટે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગૂ કરવું જરૂરી છે. 

'બાળક પેદા કરતી મશીન નહીં બનવા દઈએ'
તેમણે કહ્યું'કે મુસ્લિમ મહિલાઓ અને દીકરીઓનાં ચાર લગ્ન કરાવવામાં આવે છે. આ કોઈ વ્યવસ્થા છે? દુનિયામાં આવો નિયમ ન હોવો જોઈએ. આપણે યૂનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરીને આ વ્યવસ્થાને સમાપ્ત કરવી પડશે. મુસ્લિમ દીકરીઓને ડોક્ટર અને ઈન્જીનિયર બનાવવું જોઈએ, બાળક પેદા કરનારી મશીન નહીં.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ