બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / મનોરંજન / asin married life in trouble deleted all photos with husband sparks divorce rumours

મનોરંજન / આમિર ખાનની આ એક્ટ્રેસ લેશે પતિથી તલાક! એકઝાટકે તૂટી જશે 7 વર્ષ જૂના સંબંધ, હાલમાં છોડી ચૂકી છે ઇન્ડસ્ટ્રી

Manisha Jogi

Last Updated: 11:13 AM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગજની ફેમ અભિનેત્રી અસિનની જીવનની એક નવી બાબત સામે આવી છે. સૂત્રો અનુસાર અસિનના લગ્નજીવનમાં ખટપટ ચાલી રહી છે.

  • ઈન્સ્ટાગ્રામ પર પતિ સાથેના તમામ ફોટોઝ ડિલીટ કર્યા
  • ઈન્સ્ટા એકાઉન્ટ પર મોટાભાગે તેમની દીકરીના જ ફોટોઝ
  • જાણો શું છે હકીકત

અસિનના લગ્નજીવનમાં ભંગાણ?
ગજની ફેમ અભિનેત્રી અસિનની જીવનની એક નવી બાબત સામે આવી છે. સૂત્રો અનુસાર અસિનના લગ્નજીવનમાં ખટપટ ચાલી રહી છે. અસિને ઈન્સ્ટાગ્રામ પર પતિ સાથેના તમામ ફોટોઝ ડિલીટ કરી દીધા છે. આ ફોટોઝમાં વેડીંગ ફોટોઝ પણ શામેલ છે. 

600
Asin

આ કારણોસર ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે, અસિનના લગ્નજીવનમાં ખટપટ ચાલી રહી છે, અસિનના ઈન્સ્ટા એકાઉન્ટ પર મોટાભાગે તેમની દીકરીના જ ફોટોઝ છે. અસિન અને રાહુલ શર્માની 5 વર્ષની દીકરી છે અને તેનું નામ આરિન છે. અભિનેત્રીએ પતિ સાથે માત્ર એક ફોટો રાખ્યો છે. 

અસિનનો તેના પતિના સાથેનો આ ફોટો વેડિંગ રિસેપ્શનનો છે, જેમાં ઋષિ કપૂર જોવા મળી રહ્યા છે. ઋષિ કપૂરના નિધન સમયે અસિને આ ફોટો પોસ્ટ કર્યો હતો. અસિન અને રાહુલના એક ફેનક્લબે તેમના અલગ થવાનો દાવો કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, અસિને ફેબ્રુઆરીમાં જ તેના પતિ સાથેના તમામ ફોટોઝ ડિલીટ કરી દીધા હતા. 

અસિનનો તેના પતિ સાથે મનભેદ થયો હોય તેવી કોઈ બાબત સામે આવી નથી. ફેન્સ આ સમાચાર સાંભળીને ખૂબ જ શોક્ડ થઈ ગયા છે. અસિને તેના પતિ સાથેના તમામ ફોટોઝ શા માટે ડિલીટ કર્યા, તે બાબત સમજ નથી આવી રહી. વર્ષ 2016માં જ અસિન અને રાહુલ લગ્નના બંધનમાં બંધાયા હતા. રાહુલ શર્મા માઈક્રોમેક્સના કો-ફાઉન્ડર છે. લગ્ન પછી અસિને એક્ટિંગ કરિઅર છોડી દીધું હતું. અસિને વર્ષ 2017માં એક દીકરીને જન્મ આપ્યો હતો. 

અસિને અનેક સાઉથ મૂવીઝમાં કામ કર્યું છે. તેમણે બોલીવુડમાં ફિલ્મ ‘ગજની’થી ડેબ્યૂ કર્યું હતું. આ મૂવી પછી અસિન ખૂબ જ ફેમસ થઈ હતી. અસિન અને રાહુલની લવ સ્ટોરીમાં અક્ષય કુમારનો મહત્ત્વપૂર્ણ રોલ છે. અક્ષય કુમારે જ આ બંનેની જ મુલાકાત કરાવી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ