બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / સ્પોર્ટસ / Cricket / ASIA CUP 2023 IND vs BAN: Young batsman Tilak Verma made ODI debut, Rohit Sharma given Indian cap

ASIA CUP 2023 / T20 બાદ ટીમ ઈન્ડિયાના આ યુવા બેટ્સમેને બાંગ્લાદેશ સામે કર્યું વનડે ડેબ્યૂ, આ 5 ફેરફાર સાથે મેદાન પર ઉતરી રોહિત સેના

Megha

Last Updated: 02:59 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ASIA CUP 2023 IND vs BAN : ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ તિલક વર્માને બાંગ્લાદેશ સામેની મેચ પહેલા ભારતીય કેપ સોંપી છે. આ મેચમાં ડાબોડી બેટ્સમેન તિલક વર્મા ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.

  • સુપર 4ની છેલ્લી મેચ આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે
  • મેચમાં ડાબોડી બેટ્સમેન તિલક વર્મા ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે
  • T20ના 43 દિવસ બાદ ODIમાં ડેબ્યૂ કરશે તિલક 

ASIA CUP 2023 IND vs BAN : એશિયા કપ 2023ના સુપર 4ની છેલ્લી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહી છે. ભારતીય ટીમે ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે અને બાંગ્લાદેશની ટીમ સતત બે મેચ હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ભારતીય ટીમ ફેરફારો સાથે આ મેચમાં ઉતરવા જઈ રહી છે. દરમિયાન, મેચ પહેલા ભારતીય કેમ્પમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે.T20 ઈન્ટરનેશનલમાં ધૂમ મચાવનાર તિલક વર્મા વનડેમાં ડેબ્યૂ કરી રહ્યો છે.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ તિલક વર્માને બાંગ્લાદેશ સામેની મેચ પહેલા ભારતીય કેપ સોંપી છે. આ મેચમાં ડાબોડી બેટ્સમેન તિલક વર્મા ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તે T20ના 43 દિવસ બાદ ODIમાં ડેબ્યૂ કરશે. તિલકે 3 ઓગસ્ટના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20માં ડેબ્યૂ કર્યું હતું.

ભારતે સુપર 4 તબક્કામાં પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં તેનો મુકાબલો શ્રીલંકા સાથે થશે. શ્રીલંકાએ ગુરુવારે પાકિસ્તાનને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 

આ 5 ફેરફાર સાથે મેદાન પર ઉતરી રોહિત સેના
બાંગ્લાદેશ સામે ટોસ જીતીને ટીમ ઈન્ડિયાએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી ચૂકેલી ભારતીય ટીમે આ મેચ માટે પાંચ ફેરફાર કર્યા છે. તિલક વર્મા ODI ટીમમાં ડેબ્યૂ કરશે, જ્યારે સૂર્યકુમાર યાદવ, મોહમ્મદ શમી, પ્રસિદ્ધ કૃષ્ણા અને શાર્દુલ ઠાકુર પ્લેઇંગ ઇલેવનમાં પરત ફર્યા છે. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ