બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Ashok Gehlot big statement about the election

ઈલેક્શન 2022 / આ વખતે ગુજરાતમાં ખૂબ ગુસ્સો છે: 2017ની ભૂલને સુધારવાને લઈને ગેહલોતનું મોટું નિવેદન

Dinesh

Last Updated: 03:07 PM, 20 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભાની ચૂંટણીને લઈ અશોક ગેહલોતનું મોટું નિવેદન; 'સરકાર વિરોધી લહેર ગઈ વખત કરતા આ વખતે વધુ છે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે'

  • ચૂંટણીને લઈ અશોક ગેહલોતનું મોટું નિવેદન
  • 'ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે'
  • 'કોંગ્રેસ 125થી વધુ બેઠક જીતશે'

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. એવામાં તમામ રાજકીય પક્ષોએ પ્રચાર અભિયાનને તેજ બનાવ્યું છે. દરેક રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે અડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપના સ્ટાર પ્રચારકો વિવિધ બેઠકો પર સભાઓ અને રેલીઓ યોજી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ પણ કોઈ કસર છોડવા માંગતી નથી. રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના અગ્રણી નેતા અશોક ગહેલોતનું વિધાનસભાની ચૂંટણીને લઈ મોટું નિવેદન સામે આવ્યું છે.

અશોક ગહેલોત સાથે ખાસ વાતચીત
અશોક ગહેલોત સાથેની ખાસ વાતચીતમાં તેમને સવાલ કરાયો હતો કે, 2017માં કોંગ્રેસની ક્યાંક કમી રહી ગઈ હતી આ વખતે કેવી રીતે પૂરી કરશો? જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, જે કમી જનતા પૂરી કરી રહી છે સરકાર વિરોધી લહેર ગઈ વખત કરતા આ વખતે વધુ છે. તેમને બીજો સવાલ કરાયો હતો ગત ચૂંટણીમાં કોંગ્રેસે 125નો ટાર્ગેટ રાખ્યો હતો પરંતું તે સાકાર ન થયો તેમણે જવાબ આપતા કહ્યું કે, અમિત શાહે 150નો ટાર્ગેટ રાખ્યો હતો પરંતું 99માં સીટો મળી હતી તેમણે કહ્યું કે ભાજપથી જનતા કંટાળી ગઈ છે અને આ વખતે ગુજરાતની જનતા કોંગ્રેસને મોકો આપવાની છે. તેમણે કહ્યું કે, આ વખતે ગુજરાતમાં ખૂબ ગુસ્સો છે.

"પહેલાથી CM પદ જાહેર કરવાની અમારી પરંપરા નથી"
અશોક ગહેલોત સાથેની ખાસ વાતચીતમાં તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે, ગુજરાતમાં મુખ્યમંત્રીનો ચહેરો કોણ? જે સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ કોઈ પણ રાજ્યમાં પહેલાથી મુખ્યમંત્રી પદની જાહેરાત કરતી નથી અમારી પહેલાથી CM પદ જાહેર કરવાની પરંપરા નથી. કોરોનાથી, દારૂથી અનેક લોકોના મૃત્યું થયા છે જેવા અનેક મુદ્દે સરકાર નિષ્ફળ છે તેમ ગહેલોતે જણાવ્યું હતું

ચૂંટણીને લઈ અશોક ગેહલોતનું મોટું નિવેદન
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ચૂંટણી પ્રચારને લઈ ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે છે. વિધાનસભાની ચૂંટણીને લઈ અશોક ગેહલોતનું મોટું નિવેદન સામે આવ્યું છે. અશોક ગહેલોત ભાજપ પ્રહાર કરતા જણાવ્યું કે, દેશમાં મોંઘવારીએ માજા મૂકી છે તેમેણે કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. કોંગ્રેસ 125થી વધુ બેઠકો જીતશે તેમણે એમ પણ જણાવ્યું હતું 

ગહેલોતના આમ આદમી પાર્ટી પ્રહાર
ગહેલોતે આપ પ્રહાર કરતા કહ્યું કે, અરવિંદ કજેરીવાલે મુખ્યમંત્રી પદ માટે ચહેરો જાહેર કર્યો છે પણ તે પદના ઉમેદવાર ફરી રહ્યાં છે ક્યાથી ચૂંટણી લડું. તેમણે કહ્યું કે, આપ ગમે ત્યારે ગાયબ થઈ જશે. તેમણે કહ્યું કે, AAP તો ભાજપની B ટીમ અને પ્રચાર પણ બંધ કરી દીધો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ