બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / As the amount of glucose in the body increases, the possibility of kidney damage increases

સ્વાસ્થ્ય / ડાયાબિટીસની બીમારીને મજાકમાં ન લેતા! બની શકે છે કિડની ફેલનું કારણ, જાણો કેવી રીતે

Sanjay Vibhakar

Last Updated: 01:01 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિડની શરીરની અંદર સંતુલન જાળવે છે અને ઝેરી પ્રદાર્થને દૂર કરવાનું કામ કરે છે. હાઇ બ્લડ સુગર કિડનીના ફિલ્ટર યુનિટને નુકસાન પહોંચાળે છે.

ડાયાબિટીસની અસર શરીરના દરેક ભાગ પર પડે છે. સૌથી વધુ પ્રભાવ કિડની પર પડે છે. કેટલાક ડાયાબિટીસના દર્દીઓને કિડનીને લગતી સમસ્યાઓ થવા લાગે છે. શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધતાં જ કિડની ખરાબ થવાની સંભાવના વધી જાય છે. કિડની શરીરની અંદર સંતુલન જાળવે છે અને ઝેરી પ્રદાર્થને દૂર કરવાનું કામ કરે છે. હાઇ બ્લડ સુગર કિડનીના ફિલ્ટર યુનિટને નુકસાન પહોંચાળે છે. 

ગ્લોમેર્યુલરને નુકસાન પહોંચે છે 
હાઇ બ્લડ પ્રેશરને કારણે ગ્લોમેર્યુલરને નુકસાન પહોંચે છે. જેના કારણે કિડનીની ખરાબ પદાર્થોને ફિલ્ટર કરવાની ક્ષમતા ઘટી જાય છે. 

સોજો અને ઓક્સિડેટીવ તણાવ 
આ સોજાને વધારી ફ્રી રેડિકલ્સના ઉત્પાદને પ્રોત્સાહન આપે છે. જેના કારણે કિડનીને નુકસાન પહોંચી શકે છે. 

વાંચવા જેવું: શું તમે પણ છો બ્રેડના શોખીન? તો થઇ જજો એલર્ટ! વધી શકે છે કેન્સરનું જોખમ

હાઇ બ્લડ સુગર 
જ્યારે હાઇ બ્લડ સુગર લાંબા સમય સુધી પ્રોટીનના સંપર્કમાં રહે છે ત્યારે AGEs ની રચના થાય છે. જે કિડનીના કામને ખરાબ કરે છે. જેના કારણે બળતરા થવા લાગે છે.  

હાઇ બ્લડ પ્રેશર 
ડાયાબિટીસના કારણે ઘણીવાર હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા વધી જાય છે. જે કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Health Problems Kidney disease diabetes કિડની ડાયાબિટીસ હેલ્થ ટિપ્સ Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ