બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / As fresh lockdown looms, many migrants head home from Maharashtra

મજૂરોની હિજરત / ઉદ્ધવ સરકારના નિર્ણયો પછી એવી અફવા ઉડી કે શ્રમિકો મુંબઈમાંથી બિસ્તરા-પોટલા બાંધવા તૈયાર

Hiralal

Last Updated: 04:53 PM, 5 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં કોરોના પરના નવા પ્રતિબંધોની જાહેરાત બાદ પ્રવાસ મજૂરોમાં ચિંતાનું મોજું ફેલાયું છે અને તેમણે પલાયન શરુ કર્યું છે.

  • ઉદ્ધવ સરકારે રાજ્યમાં ઘણા કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે
  • શહેરમાંથી બહાર જનાર મજૂરોની સંખ્યામાં ખૂબ મોટો વધારો જોવો મળ્યો
  • ટ્રેન સેવાઓ ઠપ્પ થાય તે પહેલા મજૂરો વતનમાં પહોંચી જવાની ફિરાકમાં 

રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે ત્યારે ઉદ્ધવ સરકારે ઘણા કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે. લોકડાઉનની આશંકાને કારણે ઘણા મજૂરો શહેર છોડીને પોતાના વતનની વાટ પકડી છે. તેમનું કહેવું છે સરકારનું પગલું તેમના પગાર પર અસર પાડી સકે છે. ભલે રાજ્ય સરકારે પૂર્ણ રીતે લોકડાઉન ન લગાડ્યું હોય પરંતુ મજૂરોને ડર છે કે રેલ સેવાઓ તથા બીજા સેવાઓ બંધ થઈ શકે છે.

શહેરમાંથી બહાર જનાર મજૂરોની સંખ્યામાં ખૂબ મોટો વધારો જોવો મળ્યો

છેલ્લા બે દિવસથી શહેરમાંથી બહાર જનાર મજૂરોની સંખ્યામાં ખૂબ મોટો વધારો જોવો મળ્યો છે. લોકો જણાવી રહ્યાં છે કે ટ્રેન સેવાઓ બંધ થાય તે પહેલા તેઓ શહેર છોડીને જવા માગે છે. યુપીના કાનપૂરના રહેવાશી અને નાસિકની હોટલમાં રસોઈયા તરીકે કામ કરનાર રોશન કુમાર સિંહે જણાવ્યું કે હું મારા ત્રણ પુત્રો અને પત્ની તથા થોડા મિત્રો સાથે ઘેર જઈ રહ્યો છું. મારો ભાઈ અહીં રહેશે. હું મારા પરિવારના સભ્યોને ઘેર લઈ જઈ રહ્યો છું. જો અહીં ફરી વાર લોકડાઉન થાય તો અમારી તો હાલત ખરાબ થઈ જાય. બાંધકામ મજૂર તરીકે કામ કરનાર અનુરાગ સિંહે પણ પરિવાર સાથે વતનની વાટ પકડી છે. યુપીમાં તો પરિસ્થિતિ સારી છે. વતનમાં તો અમે કોઈ પણ પરિસ્થિતિ સંભાળી લઈશું. મારે એક ખેતર છે. મારે ત્યાં મકાન ભાડા તથા બીજો ખર્ચો તો બચી જશે. 

શહેરમાં પલાયન થઈ રહેલા મજૂરો એક વાત સારી રીતે જાણે છે કે તેઓ જેમને ત્યાં કામ કરી રહ્યાં છે તેઓ આ વખતે તેમને મદદ કરી શકે તેવી હાલતમાં નથી. અગાઉના લોકડાઉન દરમિયાન મારા માલિકે મારે માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ જ્યારે લોકડાઉન હળવું થયું ત્યારે હું તેમને ત્યાં કામ કરવા પરત આવ્યો હતો. આ વખતે માલિકે મને વેળાસર ઘેર જતા રહેવાનું જણાવ્યું છે. હું તેમનો પ્રશ્ર સમજી શકું છું અને તેથી આ વખતે મારે વહેલું ઘેર જતું રહેવું છે. 

વિવિધ રાજ્યોના ઘણા કર્મચારીઓ નાસિક છોડીને પોતપોતાના વતન જઈ રહ્યાં છે.

બાર,હોટલ્સ અને રેસ્ટોરન્ટના નાસિક પ્રમુખ સંજય ચવાણે જણાવ્યું કે વિવધ રાજ્યોના ઘણા કર્મચારીઓ નાસિક છોડીને પોતપોતાના વતન જઈ રહ્યાં છે. કામધંધામાં ઘટેલા કલાકોને કારણે ઘણા લોકોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે અને તેને કારણે તેઓ શહેરમાંથી પલાયન કરી રહ્યાં છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ