બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / આરોગ્ય / Applying kajal in a child's eyes is harmful to health

Health / નાના બાળકોને કાજલ લગાવવાની ટેવ હોય તો આ વાત જાણી લેજો! થઈ શકે છે આવા નુકસાન, જાણો શું કહે છે એક્સપર્ટ

Kishor

Last Updated: 04:43 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાળકને આંખમાં કાજલ લગાવવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કારણ કે તેનાથી આંખમાં ઇન્ફેક્શન, દુખાવો, બળતરા, ખંજવાળ, લાલચને અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.

  • બાળકની આંખમાં કાજલ લગાવવું સ્વાસ્થ્ય માટે હાનિકારક 
  • બળતરા, ખંજવાળ, લાલચને અનેક પ્રકારની સમસ્યાનું જોખમ
  • કાજલમાં રહેલ ઝેરી તત્વના સંપર્કમાં આવતા બાળકને બચાવવું જોઈએ

ભારતમાં જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે તેને ખરાબ નજરથી બચાવવા માટે કાજલ લગાવવામાં આવે છે. આ ઉપરાંત બાળકોને સુંદરતા માટે પણ આંખોમાં કાજલના મસ્કારા કરવામાં આવતા હોય છે. ત્યારે હવે સવાલ એ ઊભો થાય છે બાળકોને લગાવવામાં આવતું આ કાજલ બાળકોના સ્વાસ્થ્ય માટે સલામત છે કે નહીં? આવો જાણીએ વિસ્તારથી.

બાળકને આ તત્વના સંપર્કમાં આવતા બચાવવું
એક્સપર્ટના દાવા આનુસાર કાજલ બનાવવા માટે લીડ એટલે કે સીસા નામના એક હાનિકારક તત્વનો ઉપયોગ કરવામાં આવે છે. જે બાળકોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પાડે છે. સીસા નામના આ તત્વની ખરાબ અસરને પગલે બાળકની કિડની, બોનમોરા, મગજ સહિતના શરીરના ઘણા ભાગો પર તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એક દાવો એવો પણ કરવામાં આવે છે કે લીડનું પ્રમાણ લોહીમાં વધી જવાથી બાળકનું મોત પણ થવાની શક્યતાઓ રહેતી હોય છે. બાળક નાનું હોવાથી તેનું શરીર વિકાસ પામતું હોય છે. ત્યારે બાળકને આ તત્વના સંપર્કમાં આવતા બચાવવું જોઈએ.

શું બાળકોની આંખો માટે કાજલ લગાવવું યોગ્ય છે કે નહિ?? – ફક્તગુજરાતી

આંખોના ચેપનું જોખમ પણ વધે છે
જેથી નવજાત બાળકને કાજલ લગાવવાથી તેની આંખોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. આંખોમાં પાણી આવવા ઉપરાંત ખંજવાળ અને કેટલાક બાળકોને તેના કારણે એનર્જી પણ થઈ શકે છે. માતા પોતાના હાથે બાળકને કાજલ લગાવતી હોવાથી આંખોના ચેપનું જોખમ પણ વધે છે. જેથી બજારમાં મળતી કાજલનો બાળક માટે ક્યારેય ઉપયોગ કરવો જોઈએ નહીં કારણ કે તે હાનિકારક રસાયણથી ભરપૂર હોય છે.

બાળકની આંખ માટે નુકસાનકારક

ખાસ વાત એ છે કે ઘરે બનાવેલ કાજલ બાળકો માટે નુકસાનકારક ન હોય તેવું ઘણા લોકો માની અને બાળકોને ઘરે બનાવેલ કાજલ લગાવતા હોય છે. પરંતુ આવું કરવું તે પણ તેના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી કાજલ બજારમાં ખરીદેલ હોય કે ઘરે બનાવેલ હોય બંને બાળકની આંખ માટે તો નુકસાનકારક જ છે  તેનાથી આંખમાં ઇન્ફેક્શન, દુખાવો, બળતરા, ખંજવાળ, લાલચને અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ