બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Another earthquake hits Mizoram

ધરતીકંપ / મિઝોરમમાં ફરી ધરા ધ્રુજી, સતત ત્રણ દિવસથી અનુભવાઇ રહ્યાં છે ભૂકંપના આંચકા

Divyesh

Last Updated: 10:31 AM, 24 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મિઝોરમમાં સતત બે દિવસથી ભૂકંપના આંચકા અનુભવામાં આવી રહ્યાં છે. ગઇકાલે મોડી રાત્રે 3.2ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. ત્યારે આજે સવારે 8.02 કલાકની આસપાસ 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

પ્રાપ્ત મળતી વિગત અનુસાર મિઝોરમમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યાં છે. આજે ફરી એકવાર જમીન ભૂકંપના આંચકાથી કાંપી ઉઠેલી જોવા મળી. ભૂંકપ વિજ્ઞાન કેન્દ્ર (NCS) દ્વારા જણાવામાં આવ્યું છે કે મિઝોરમમાં આજે સવારે 8.02 કલાકે ચમ્ફાઇના 31 કીમી દક્ષિણ, દક્ષિણ-પશ્ચિમમાં રિકટર સ્કેલ પર 4.1ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો છે. 

આ પહેલા મિઝોરમમાં મંગળવારે મોડી રાતે 11.03 મિનિટ પર ભૂંકપના આંચકા અનુભવાયાં હતા. NCS  અનુસાર રિકટર સ્કેલ પર 3.2 તીવ્રતા હતી અને ભૂકંપના કેન્દ્ર ચમ્ફાઇ જિલ્લાના 70 કિમી દક્ષિણ દક્ષિણ-પૂર્વમાં હતું. 
 

જ્યારે સોમવારે પણ 5.3 તીવ્રતા ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં ઘણી જગ્યાઓ પર મકાનમાં નુકસાની જોવા મળી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ