બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / બોલિવૂડ / ઈન્ટરનેટ પર 'નખરાં કરનારી' આ છોકરી હવે બનશે માતા સીતા, ફિલ્મમાં થઈ રોલની ઓફર

'કચ્ચા બાદામ ગર્લ' / ઈન્ટરનેટ પર 'નખરાં કરનારી' આ છોકરી હવે બનશે માતા સીતા, ફિલ્મમાં થઈ રોલની ઓફર

Last Updated: 07:04 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'કચ્છા બાદામ ગર્લ' અને ઈન્ટરનેટ સેન્સેશન અંજલિ અરોરા હવે માતા સીતાની ભૂમિકા ભજવવા જઈ રહી છે.

ઈન્ટરનેટ સેન્સેશન બનેલી 'કચ્છા બાદામ ગર્લ' અંજલિ અરોરા માટે સારા સમાચાર આવ્યાં છે. અંજલિને તેની કરિયરની પહેલી ફિલ્મ મળી છે. અંજલિ અરોરા અભિષેક સિંઘ નિર્દેશિત ફિલ્મ શ્રી રામાયણ કથામાં સીતાના પાત્રની ઓફર થઈ છે અને તેણે હા પણ પાડી દીધી હોવાનું જણાવાઈ રહ્યું છે.

અંજલિએ કરી સમાચારની પુષ્ટિ

અંજલિએ આ સમાચારની પુષ્ટિ કરી હતી. તેણે કહ્યું કે સીતાની ભૂમિકા મેળવીને તે ખુશ અને ધન્યતા અનુભવે છે. સીતા એક એવું પાત્ર છે જેનો કોઈ ઇનકાર કરી શકે નહીં. અંજલિએ વધુમાં જણાવ્યું હતું કે, તેણી પોતે જાણતી નથી કે આ ભૂમિકા તેની કરિયર પર કેવી અસર પાડશે. આ વિશે એણે ડાયરેક્ટર અભિષેક સાથે વાત કરી ત્યારે એને ખબર પડી કે સીતા માટે વધુ કેટલીક અભિનેત્રીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. તેમણે મારામાં કંઈક જોયું અને નિર્માતાઓએ મને આ ભૂમિકા માટે કરી. ગત મહિને મને ફાઈનલ કરવામાં આવી હતી ત્યારથી હું રામાયણ અને સીતા વિશે વધુ માહિતી મેળવી રહી છું. પોતાને સીતા બનાવવા માટે તેણે ભણવાનું શરૂ કર્યું છે.

વધુ વાંચો : લગ્ન પહેલા 'સેક્સના પાઠ', સ્કૂલમાં સ્ટૂડન્ટ સાથે સેક્સ માણતી ઝડપાઈ લેડી ટીચર, ગંદા મેસેજ લખ્યાં

ટૂંક સમયમાં શરુ થશે શૂટિંગ

પ્રકાશ મહોબિયા અભિષેક સિંહના નિર્દેશનમાં શ્રી રામાયણ કથાનું નિર્માણ કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. આમ જોવા જઈએ તો નિતેશ તિવારીની રામાયણ પણ આ સમયે ચર્ચાનો વિષય બની રહે છે. આ રામાયણમાં રણબીર કપૂર રામના રોલમાં જોવા મળશે અને સાંઈ પલ્લવી સીતાના રોલમાં જોવા મળશે. તાજેતરમાં સેટ પરથી બંને કલાકારોની તસવીરો પણ લીક થઇ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ