બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / બિઝનેસ / anil ambani reliance group shares price reliance power

કારોબારમાં સુધારો / અનિલ અંબાણીના અચ્છે દિન : તમામ કંપનીઓના શેર દોડવા લાગ્યા, જાણો દરેકના ભાવ

Hiralal

Last Updated: 03:52 PM, 13 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવાના ડૂંગર તળે દટાયેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની 6 લિસ્ટેડ કંપનીઓના શેરમાં સતત ઉછાળો આવી રહ્યો છે.

  • અનિલ અંબાણીની 6 લિસ્ટેડ કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો
  • તમામ કંપનીઓના શેરમાં 5 ટકાનો વધારો 
  • છ કંપનીઓનું માર્કેટ કેપ 2,185 કરોડ રુપિયા રહ્યું

અનિલ અંબાણીની 6 લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં 1 વર્ષથી ઉપરના ભાવે ટ્રેડ કરી રહ્યાં છે. અનીલ ધીરુભાઈ અંબાણી જૂથની કુલ 6 કંપનીઓ શેર બજારમાં લિસ્ટેડ છે. શુક્રવારે આ તમામ કંપનીઓના શેરમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેનુ માર્કેટ કેપ 2,185 કરોડ રુપિયા રહ્યું છે. રિયાલન્સ કેપિટલનો શેર 1 મહિનામાં 10.85 થી વધીને 20.53 રુપિયા થયો હતો. 95 ટકા વધારા સાથે માર્કેટ કેપ 518 કરોડ રુપિયા રહ્યું છે.

રિલાયન્સ નેવલનો શએર 4.81 રુપિયા પર પહોંચ્યો
રિલાયન્સ નેવલનો શેર 2.80 થી વધીને4.81 રુપિયા પર આવી ગયો છે માર્કેટ કેપ 354 કરોડ રુપિયા રહ્યું છે. રિલાયન્સ પાવરના શેર 6.45 રુપિયાથી વધીને 12.74 રુપિયા પર પહોંચી ગયો છે. માર્કેટ કેપ 3573 કરોડ રુપિયા રહ્યું છે. રિલાયન્સ કમ્યુનિકેશનનો શેર 1.70 થી 100 ટકા વધીને 3.64 રુપિયા થયું છે. માર્કેટ કેપ 1,006 કરોડ રુપિયા રહ્યું છે. રિલાયન્સ હોમ ફાઈનાન્સના શેર 2.49 થી વધીને 4.49 રુપિયા પર આવી ગયું છે. કંપનીનું માર્કેટ કેપ 217 કરોડ રુપિયા રહ્યું છે. 

શેરમાં આવેલા જંગી ઉછાળા પાછળનું કારણ શું 
રિલાયન્સ ઈન્ફ્રા બોર્ડે પ્રમોટર અનિલ અંબાણી પાસેથી 550 કરોડ રુપિયા એકત્ર કરવાની મંજૂરી આપી છે. જે પછી કંપનીમાં અનિલની હિસ્સેદારી 23 ટકા થઈ જશે. દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈએ રિલાયન્સ કમ્યુનિકેશન અને રિલાયન્સ ઈન્ફ્રાટેલ પરથી ફ્રોડ ટેગ હટાવવાની માંગ કરી છે. તેને માટે NCLAT મુંબઈમાં અરજી પણ દાખલ કરી છે. રિલાયન્સ પાવર વર્ષ 2008 માં 11,563 કરોડ રુપિયાનો આઈપીઓ લાવ્યું હતું. તે સમયે તેનો ભાવ 232.80 રુપિયા હતું જે હવે 12.74 રુપિયા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ