બ્રેકિંગ ન્યુઝ

logo
logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન, તો ગુજરાતમાં 47 ટકા વોટિંગ

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

logo

વડનગર તાલુકા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પર ભાજપના આગેવાનનો હુમલો

logo

અમદાવાદની ગરમીમાં મતદાનનો માહોલ ઠંડો પડ્યો, મથક પર એકલ દોકલ મતદાર જ જોવા મળી રહ્યા છે

logo

મતદાન વચ્ચે કોંગ્રેસ ભાજપ આમને-સામને, શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રીના ખેસ પહેરવા પર ઉઠાવ્યો વાંધો

VTV / ગુજરાત / અમદાવાદ / An underbridge will be built near Vaishnav Devi Circle in Ahmedabad

વિકાસ / અમદાવાદીઓની ટ્રાફિક સમસ્યાનો આવશે ઉકેલ, મળવા જઈ રહી છે વધુ એક મોટી ભેટ

Ronak

Last Updated: 02:30 PM, 11 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વૈષ્ણવદેવી સર્કલ પાસે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે અંડરબ્રીજની કામગીરી ચાલી રહી છે જે ટૂંક સમયમાં પૂર્ણ થશે. પરિણામે શહેરીજનોને ટ્રાફીકની સમસ્યાથી મોટી રાહત મળી રહેશે.

  • અમદાવાદમાં વૈષ્ણવદેવી સર્કલ  પાસે બનશે અંડરબ્રિજ 
  • શહેરીજનોને ટ્રાફીકની સમસ્યાથી મળશે મોટી રાહત 
  • ટૂંક સમયમાં તૈયાર થઈ જશે અંડરબ્રીજ 

અમદાવાદીઓને ટ્રાફિકની સમસ્યા ન નડે તેને લઈને તંત્ર દ્વારા પુર જોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. મોટા ભાગના વિસ્તારોમાં બ્રિજ બનાવીને ટ્રાફીકની કામગીરીને દૂર કરવામાં આવતી હોય છે. ત્યારે વધુમાં તંત્ર દ્વારા વધું એકલ બ્રીજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેથી શહેરીજનોને ટ્રાફીકથી રાહત મળી રહે. 

યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે બ્રીજ નિર્માણનું કામ 

શેહરમાં વૈષ્ણવદેવી સર્કલ પાસે વધું એક બ્રિજનું યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. આપને જણાવી દઈએ કે તંત્ર દ્વરા અહીયા અંડરબ્રીજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અગાઉ થોડાક દિવસો પહેલાજ વૈષ્ણવદેવી સર્કલ પાસે ફ્લાયઓવર બ્રીજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે ઉદ્ઘાટન ગૃહમંત્રી અમિતશાહના હસ્તે કરવામાં આવ્યું હતું. 

હવે ટ્રાફિકની સમસ્યા નહી સર્જાય 

જોકે હવે અહિયા ટ્રાફિકની સમસ્યા જરા પણ નહી સર્જાય કારણકે લોકો માટે હવે તંત્ર દ્વારા વૈષ્ણવદેવી સર્કલ પાસે અંડરબ્રિજનું કામ કરવામાં આવી રહ્યું છે. જે રીતે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામ કરવામાં આવી રહ્યું છે. તેને જોઈને એવું લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં અંડરબ્રીજને પૂરી તૈયાર કરી દેવામાં આવશે. જેથી શહેરીજનોને મોટી રાહત  મળી રહેશે. 

શહેરીજનોને મળશે મોટી રાહત 

ઉલ્લેખનીય છે કે જે આ અંડરબ્રીજ બનવાને કારણે ટ્રાફીકની સમસ્યા ઘટી જશે. જેમા ખાસ કરીને રિંગ રોડથી આવતા જતા વાહનોને હવે જરા પણ મુશ્કેલી નહી પડે. મહત્વનું છે કે શહેરમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે તંત્ર હવે એકશનમાં મોડમાં આવી ગયું છે. જેમા બ્રીજ બનાવીને શક્ય બને તેટલી ટ્રાફીકની સમસ્યાઓ દૂર કરવામાં આવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ