બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / વિશ્વ / An Indian-origin MP in Canada's parliament has been accused of murdering Hardeep Singh Nijjar

India Canada Relations / કેનેડાની સંસદમાં ભારત વિરોધી પ્રસ્તાવ રજૂ, ભારતીય મૂળના સાંસદે હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈ લગાવ્યા આરોપ

Priyakant

Last Updated: 02:38 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Canada Relations Latest News: જસ્ટિન ટ્રુડોના નેતૃત્વવાળી સરકાર કહે છે કે, ભારત કેનેડાના રાજકારણમાં દખલ કરી રહ્યું છે

India Canada Relations : ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તાજેતરના સમયમાં કંઈ ખાસ રહ્યા નથી. આ દરમિયાન કેનેડા દ્વારા ભારત પર કેટલાક ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, જસ્ટિન ટ્રુડોના નેતૃત્વવાળી સરકાર કહે છે કે, ભારત કેનેડાના રાજકારણમાં દખલ કરી રહ્યું છે. લિબરલ પાર્ટીના સાંસદ સુખ ધાલીવાલે ખાનગી દરખાસ્ત રજૂ કરી છે. આ પ્રસ્તાવ દ્વારા ભારત પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.

શું કહેવાયું છે પ્રસ્તાવમાં? 
ભારતીય મૂળના સાંસદ સુખ ધાલીવાલે 12 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ કર્યો હતો. જેમાં એવું કહેવાય છે કે, કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની ધાર્મિક સ્થળ પર હત્યા કરવામાં આવી છે. આ હત્યામાં ભારતીય એજન્ટોના નામ સામે આવ્યા છે. ધાલીવાલના આ પ્રસ્તાવને ભારતીય મૂળના 6 અન્ય કેનેડિયન સાંસદોએ પણ સમર્થન આપ્યું છે. પ્રસ્તાવમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે તે સ્પષ્ટ થાય છે કે કેનેડામાં અન્ય દેશોની દખલગીરી છે. આ દેશોમાં ભારત, ચીન, ઈરાન અને રશિયાનો સમાવેશ થાય છે.

વધુ વાંચો: રાહુલ ગાંધી વાયનાડથી ભરશે ઉમેદવારી ફોર્મ, પ્રિયંકા ગાંધી સાથે કર્યો રોડ શો

જાણો શું હતો સમગ્ર મામલો ? 
ગયા વર્ષે કેનેડામાં ખાલિસ્તાની તરફી નેતા હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 18 જૂન, 2023ના રોજ સરેમાં કેટલાક સશસ્ત્ર લોકોએ આ હત્યાને અંજામ આપ્યો હતો. હત્યારાઓએ નિજ્જરને ધાર્મિક પાર્કિંગ વિસ્તારમાં ગોળી મારી હતી. જસ્ટિન ટ્રુડોની સરકારે આ હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે કહ્યું કે આ હત્યા ભારત તરફથી જ કરવામાં આવી છે. જ્યારે ભારતે આ આરોપને સંપૂર્ણપણે ફગાવી દીધો હતો. આ મામલે મોદી સરકાર તરફથી પુરાવા પણ માંગવામાં આવ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ