બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / An elderly man took shocking pictures of an air hostess in SpiceJet

ચોંકાવનારો કિસ્સો / દિલ્હીથી મુંબઇ જતી સ્પાઇસજેટમાં વૃદ્ધએ એર હોસ્ટેસની આપત્તીજનક તસવીરો ખેંચી...પછી થઈ જોયા જેવી

Kishor

Last Updated: 07:09 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીથી મુંબઇ જઇ રહેલી સ્પાઇસજેટમાં એક વૃદ્ધ વ્યક્તિએ એર હોસ્ટેસની આપત્તીજનક તસવીરો કેમેરામાં કેદ કરી હોવાનું સામે આવતા ચકચાર મચી છે.

  • વિમાનની અંદર મુસાફરોની ગંદી હરતોની ઘટનાઓમાં વધારો
  • વૃદ્ધ વ્યક્તિએ એર હોસ્ટેસની આપત્તીજનક તસવીરો કેમેરામાં કેદ કરી
  • દિલ્હીથી મુંબઇ જઇ રહેલી સ્પાઇસજેટની ઘટના

છેલ્લા કેટલાક સમયથી વિમાનની અંદર મુસાફરોની ગંદી હરતોની ઘટનાઓ વધી ગઇ છે. જેમાં કેટલાકે માફી માગી લીધી તો કેટલાક વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી. તેમ છતા આ ઘટનાઓ બંધ થવાનું નામ લેતી નથી. હાલમાં જ દિલ્હીથી મુંબઇ જઇ રહેલી સ્પાઇસજેટમાં એક વૃદ્ધ વ્યક્તિએ એર હોસ્ટેસની આપત્તીજનક તસવીરો કેમેરામાં કેદ કરી લીધી. આ બાબતની જાણ મહિલા બ્લોગરને થતાં તેણે વૃદ્ધ વ્યક્તિનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો.

શું છે સમગ્ર મામલો  ?

સ્પાઇસજેટની અંદરની આ ઘટના અંગે જણાવતા મહિલા બ્લોગરે જણાવ્યું કે એક સ્પાઇસજેટની દિલ્હી-મુંબઇ ફ્લાઇટમાં અમારી સીટ એ-બી હતી અને સી નંબરની સીટ પર એક વૃદ્ધ વ્યક્તિ બેઠેલા હતા. જ્યારે એર હોસ્ટેસ તેની પાસે ઉભી હતી ત્યારે તે વ્યક્તિ તેણીનો અંડરપેંટનો વીડિયો રેકોર્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બ્લોગરે જણાવ્યું કે એર હોસ્ટેસનો આપત્તીજનક વીડિયો એ શખ્સના મોબાઇલમાં જોતા જ મેં વીડિયો બનાવી લીધો અને એ વ્યક્તિની ફરિયાદ પણ કરી હતી. 

તસવીરો વૃદ્ધ વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કરી

એરલાઇને પણ ઘટનાની પુષ્ટી કરી અને કહ્યું કે આરોપી વૃદ્ધ વ્યક્તિએ બાદમાં તેના ફોનમાંથી તસવીરો ડિલેટ કરી લીધી હતી. એરલાઇનના એક પ્રવક્તાએ કહ્યું કે 2 ઓગસ્ટે દિલ્હીથી મુંબઇ માટે જતી સ્પાઇસજેટની એસજી 157ની પ્રથમ હરોળમાં બેઠેલા એક મુસાફરને કેબિન ક્રુના સભ્યની તસવીરો ક્લિક કરતાં રંગેહાથ પકડાયો હતો. જ્યારે ફ્લાઇ ટેક ઓફ સમયે જંપ સીટ એરહોસ્ટેજ બેસતી હતી એ વખતની તસવીરો વૃદ્ધ વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ