બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / An attempt to hide the fact that the curtains in the slums are about the G20 conference in Delhi

હકીકત / G20 સમિટ વચ્ચે રાહુલ ગાંધીએ કહ્યું, ગરીબી છુપાવવાની જરૂર નથી; BJP સમર્થકોએ કોમનવેલ્થ ગેમ્સની અપાવી યાદ

Kishor

Last Updated: 10:47 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 સમિટની તૈયારીઓ દરમિયાન અનેક ઝૂંપડપટ્ટીઓને ઢાંકી દેવાઈ છે. જેને લઈને રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે તો 2010ના દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સના વીડિયો વાયરલ કરી ભાજપ સમર્થકો કોંગ્રેસના દિવસો યાદ કરાવ્યા છે.

  • દિલ્હીમાં G20 કોન્ફરન્સને લઈને વિદેશી મહેમાનોનો જમાવડો
  • ઝૂંપડપટ્ટીઓમાં પડદા મારી હકીકત છુપાવવા પ્રયાસ
  • રાહુલ ગાંધીએ સરકાર પર સાધ્યું નિશાન

દિલ્હીમાં G20 કોન્ફરન્સને લઈને વિદેશી મહેમાનો દેશની મહેમાનગતિ માણી રહ્યા છે. જેને લઈને લાખો રૂપિયાનો ખર્ચ કરીને દિલ્હીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે.વધુમાં રખડતા ઢોરને પાંજરે પુરવા ઉપરાંત ઝૂંપડપટ્ટી, અમુક મકાનો પર પડદા મારી દેવામાં આવ્યા છે. ત્યારે આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. સરકાર ગરીબો અને પશુઓને છુપાવી રહી છે. મહેમાનોથી દેશનું સત્ય છુપાવવાની શુ જરૂર! તે અંગે પોતાના સત્તાવાર ટ્વીટર પર ટ્વીટ કરી સવાલો કર્યા છે.

ઝૂંપડપટ્ટીઓ પર પડદા લગાવી ઢાંકી દેવામાં આવ્યા

ખાસ વાત એ છે કે જાજરમાન સમીટને કારણે દિલ્હીમાં બ્યુટિફિકેશન કરાયું છે. જેમાં દિલ્હી અને નોઈડાની કેટલીક ઝૂંપડપટ્ટીઓ પર પડદા લગાવી ઢાંકી દેવામાં આવ્યા છે. તો કેટલાક વિસ્તારોમાંથી સ્ટ્રીટ વેન્ડર્સને હટાવાયા છે અને અમૂક વિસ્તારોમાં ઢોર પકડવાની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે રાહુલ ગાંધી વીડિયો પોસ્ટ કરી સરકારને બરાબરની ઘેરી છે. 


2010માં દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થના વીડિયો સામે આવ્યા

તો આ દરમિયાન ભાજપના સમર્થકો ટ્વીટર હેન્ડલ પર પણ 2010માં દિલ્હીમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સના આયોજનનો એક વીડિયો શેર કરાયો છે. જેમાં જેતે સમયની કોંગ્રેસ સરકાર દરમિયાન પણ આ જ રીતે ઝૂંપડપટ્ટીઓ છુપાવવામાં આવી હોવાનો ઉલ્લેખ કરાયો હતો.દિવ્ય ગોપાલનના આ અહેવાલ મુજબ, કોમનવેલ્થ ગેમ્સ અગાઉ પણ શહેરને આ રીતે શણગારવામાં આવ્યું હતુ. આ દરમિયાન બ્યુટીફિકેશનને કારણે એક લાખથી વધુ પરિવારોનો આશરો છીનવી લઈ તેમને ઘર બહાર કઢાયા હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ