બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Among the Maharas of Dwarka, Talala MLA Bhagwan Barad was moved, seeing the unity of the society, tears fell from Bhagwan Barad's eyes.

દ્વારકા / VIDEO: મહારાસમાં આહિરોની એકતા જોઈ MLA ભગવાન બારડની આંખોમાં આવ્યા હરખના આંસુ, જુઓ વીડિયો

Dinesh

Last Updated: 09:33 PM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dwarka news: દ્વારકાના મહારાસમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ ભાવુક થયા હતા, સમાજની એકતા જોઈને ભગવાન બારડની આંખમાંથી આંસુ સરી પડ્યા હતાં

  • દ્વારકામાં MLA ભગવાન બારડ થયા ભાવુક
  • મહારાસ દરમિયાન ધારાસભ્ય રડી પડ્યા
  • સમાજની એકતા જોઈને ધારાસ


કૃષ્ણનગરી દ્વારકામાં યોજાયેલા આહીરાણીઓના મહારાસમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ ભાવુક જોવા મળ્યા હતા. મહારાસ સમયે ભાવુક થઈને રડી પડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સમાજની એકતા જોઈને ભગવાન બારડની આંખમાંથી હરખના આંસુ સરી પડ્યા હતા. ધારાસભ્યનો વીડિયો સામે આવ્યો છે.

 ધારાસભ્ય ભગવાન બારડ ભાવુક થયા
વીડિયોમાં જોઈ શકાય છે, મહારાસના સમય સમાજની વિશાળ જનમેદની જોવા મળી રહે છે, તે સમય ભગવા બારડન સ્ટેજ પર સમાજનો ઉત્સાહ અને થનગનાટ જોવી પોતાના આંસુ રોકી શકતા નથી. આમ તેઓ સમાજની એકાત હરખભેર આસું રોકી શકતા નથી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ