બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Among seasonal illnesses, 70 cases of corona, 60 cases of chickenpox, 60 cases of dengue a day, doctors said - vaccinate children

ડર યથાવત / ઋતુગત બીમારીઓ વચ્ચે કોરોનાના કેસ 70 કેસ, તો ચિકનગુનિયા, ડેંગ્યૂના રોજના 60 કેસ, ડૉક્ટરોએ કહ્યું- બાળકોને વેક્સિન આપો

Mehul

Last Updated: 09:08 PM, 20 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે  કોરોનાના વધુ 70 કેસ નોંધાતા વધુ એક વખત ફફડાટ.હજુ પણ એક્ટિવ કેસની સંખ્યા 577 જેટલી છે.આજે કોરોનાથી 1નું  મોત.

  • રાજ્યમાં રફતાર પકડતો કોરોના 
  • ગુજરાતમાં 70 કેસ નોંધાતા ફફડાટ 
  • ઓમિક્રોનની દહેશત વચ્ચે કોરોના 

રાજ્યમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે  કોરોનાના વધુ 70 કેસ નોંધાતા વધુ એક વખત ફફડાટ વ્યાપ્યો છે. તો કોરોનાને મહાત આપીને  63 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હજુ પણ એક્ટિવ કેસની સંખ્યા 577 જેટલી છે.આજે કોરોનાથી 1નું  મોત થયું છે.ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.71 ટકા રહ્યો છે. રાજ્યના અલગ-અલગ શહેરો પરના આંકડા જોઈએ તો અમદાવાદમાં 13 , વડોદરામાં 12 , જામનગરમાં 10 ,સુરતમાં 8 , રાજકોટમાં 9 , ગાંધીનગરમાં 3,મહેસાણામાં 3 , આણંદમાં 2 , ગીર સોમનાથમાં 2,પોરબંદરમાં 2 , ભાવનગર,  કચ્છ, દેવભૂમી દ્વારકા, નવસારી અને સુરેન્દ્રનગર તમામ જગ્યાએ  એક-એક કેસ નોંધાયા છે. કોરોનાગ્રસ્ત 8 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે.રાજ્યભરમાં આજે 2.21 લાખ નાગરિકોનું  રસીકરણ 
થયું છે.અત્યાર સુધી રાજ્યમાં રસીના 8.72 કરોડ ડોઝ અપાઈ ચુક્યા છે.

બાળકોને હવે આપો વેક્સીન-તબીબો 

રાજ્યમાં ફરીવાર વધતા કોરોના સંક્રમણનાં કેસ સાથે ઋતુજન્ય બીમારીઓ પણ વકરી રહી છે ત્યારે, બાળકો, વાલીઓ સાથે તબીબો પણ ચિંતિત છે આ તકે, રાજ્ય સરકારના આરોગ્ય્ય વિભાગને અપીલ કરતા તબી બોએ કહ્યું છે કે, હવે  બાળકોની વેક્સિનની વ્યવસ્થા કરો,વેક્સીન મુદ્દે ઝડપ કરો.  
સ્કૂલોમાં વધતા સંક્રમણ મુદ્દે ડૉ.મોના દેસાઇએ સ્કૂલ સત્તાધીશો સાથે વાલીઓને સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે ઉમેર્યું છે કે, પ્રજાની બેદરકારી કોરોનાની સંભવિત ત્રીજી લહેરને આમંત્રિત કરશે. અત્યારે ઋતુગત બીમારીઓ વચ્ચે કોરોનાના કેસોએ ચિંતા વધારી છે. અને બાળકોમાં ચિકનગુનીયા, ડેન્ગ્યૂના રોજના 50થી 60 કેસો આવી રહ્યાં છે 


રાજ્યમાં ઓમિક્રોનના કેટલા કેસ?

અમદાવાદ 3 
જામનગર 3 
સુરત 2 
વડોદરા 2 
ગાંધીનગર 1 
મહેસાણા 1 
આણંદ 1
રાજકોટ 1


 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ