બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Amitabh Bachchan asked for his Blue Tick back said put that blue lotus back in front of our name

બહુ કરી / 'એ ભૈયા પેલું વાદળી કમળ અમારા નામની આગળ પાછું મૂકી દો' અમિતાભ બચ્ચને આ અંદાજમાં મસ્ક પાસે માંગ્યું બ્લુ ટિક

Megha

Last Updated: 03:36 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને કહ્યું કે - એ ટ્વિટર ભૈયા સાંભળી રહ્યા છો? હવે તો અમે પૈસા પણ ભર્યા છે... તો એ વાદળી કમળ અમારા નામની આગળ પાછું મૂકી દો ભાઈ.'

  • અમિતાભ બચ્ચન ટ્વિટર પર ખૂબ એક્ટિવ રહે છે
  • બ્લૂ ટીક હટાવવા બાબતે અમિતાભ બચ્ચને કર્યું ટ્વિટ 
  • આ સ્ટાર્સના એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવી દેવામાં આવ્યું 

સોશિયલ મીડિયાના ઈતિહાસમાં 20 એપ્રિલ 2023ની તારીખ લોકો હંમેશા યાદ રાખવામાં આવશે કારણ કે એ દિવસે ભારતના ઘણા મોટા સેલેબ્સના ટ્વિટર પરથી બ્લુ ટિક દૂર કરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે આ લિસ્ટમાં અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શાહરૂખ ખાન અને અક્ષય કુમાર જેવા ઘણા સુપરસ્ટાર્સના નામ સામેલ હતા. એવામાં આપણે બધા જાણીએ છીએ કે બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન ટ્વિટર પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર ટ્વીટ પર પોતાના વિચારો અને કવિતાઓ શેર કરતાં રહે છે. એવામાં આ બ્લૂ ટીક હટ્યા પછી તાજેતરમાં જ અમિતાભ બચ્ચને કંઈક એવું ટ્વિટ કર્યું છે, જેના કારણે દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે. 

એ ટ્વિટર ભૈયા સાંભળી રહ્યા છો?
વાત એમ છે કે મસ્ક પહેલા જ કહી ચૂક્યા છે કે બ્લુ ટિક જાળવી રાખવા માટે પેમેન્ટ કરવું પડશે. એવામાં જે લોકોએ પેમેન્ટ કર્યું છે એમનું બ્લૂ ટીક હજુ એમનેમ છે. એવામાં હાલમાં જ અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને કહ્યું કે - એ ટ્વિટર ભૈયા સાંભળી રહ્યા છો? હવે તો અમે પૈસા પણ ભર્યા છે... તો એ વાદળી કમળ જે છે તે અમારા નામની આગળ પાછું મૂકી દો ભાઈ, જેથી લોકોને ખબર પડે કે અમે જ છીએ - અમિતાભ બચ્ચન.. હાથ જોડ્યા હવે શું પગે લાગીએ?? અમિતાભ બચ્ચનના આ ફની ટ્વીટને લોકો પસંદ કરી રહ્યા છે. 

આ સ્ટાર્સના એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવી દેવામાં આવ્યું 
જણાવી દઈએ કે ગઇકાલથી આજ સુધીમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, અભિષેક બચ્ચન, હૃતિક રોશન, બિપાશા બાસુ, અર્જુન રામપાલ, અનુષ્કા શર્મા અને ફરાહ ખાન અને અન્ય ઘણા સ્ટાર્સ બ્લુ ટિક દૂર કરવામાં આવ્યા છે. 

આ સ્ટાર્સના ખાતામાંથી બ્લુ ટિક નથી હટાવવામાં આવ્યું 
આ બધા વચ્ચે બોલિવૂડના અમુક સ્ટાર્સમાં હજુ પણ બ્લુ ટિક છે એ લિસ્ટમાં અનુપમ ખેર, સોનમ કપૂર, સૂર્યા, મહેશ બાબુ, જુનિયર એનટીઆર, એસએસ રાજામૌલી, નાગાર્જુન અક્કીનેની, રાણા દગ્ગુબાતી સ્ટાર્સ સામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ